________________ દ્વિતીય પરિચ્છેદ ( 17 ) આવા કઈ કઈ તર્કોના વહનમાં તણાતું હતું એટલામાં ભીલોના સમૂહ વચ્ચે ધનદેવ ત્યાં આવી પહોંચે. પલ્લીપતિ પિતે તેનું સ્વાગત કરવા સામે ગયે. જંગલી જેવા ભીલેની મુંઝવણ તે વધતી જ ચાલી. જે માણસને બંધનમાં નાખવે જોઈએ, જેનું સર્વસ્વ લુંટી લેવું જોઈએ તેને આપણે સરદાર આટલું માન કેમ આપી રહ્યો હશે તે તેનાથી ન સમજાયું; પરંતુ સરદાર પિતાના કરતાં અધિક બુદ્ધિમાન છે માટે તેઓ જે માફ કરજો, ભાઇ. જેમના સ્વાગત અથે સામૈયું કાઢવું જોઈએ તેમને મારી જ હકૂમતમાં બંદીવાન બનવાને પ્રસંગ આવે એ મારા પાપને જ ઉદય છે. હું આપને ઓળખી શક્યો નહીં. દેવશર્માએ કહ્યું ત્યારે જ જાણ્યું કે મારા કુમારના પ્રાણ બચાવનાર આપ જ છે, એટલું સદ્દભાગ્ય કે આવા અાગ્ય નિમિત્તે પણ આપના દર્શન કરવા ભાગ્યશાળી થા.” સરદાર સુપ્રતિષ્ઠ, નેહપૂર્વક ધનદેવના અને હાથ પોતાના હાથમાં દાખ્યા અને જાણે પિતાના સહોદરને ઘણે લાંબે વખતે ભેટતો હોય તેમ તેને પોતાના આવાસની અંદર તેડી ગયે. 1 થોડા દિવસ ઉપર મનોરમ ઉદ્યાનમાં, જેગીઓવાળું જોયેલું - દશ્ય ધનદેવની સ્મૃતિમાં તાજુ થયું. સંસારની ઘટમાળ કેવા = ખેલ ખેલે છે તે જોઈ તેના આશ્ચર્યને પાર ન રહ્યો. - ધનદેવે કહ્યું: “ભાવી બળવાન છે. તમે અજાણતાં જે અપ રાધ કર્યો હોય તેને માટે બહુ દિલગીર થવાની જરૂર નથી.” - સુપ્રતિષ્ઠને આ આશ્વાસનમાં ધનદેવની ફૂલીનતા ને સજનતાને સ્પષ્ટ પુરા મજે. પૃથ્વીની અંદર ઘણું રત્ન છુપાયેલા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust