________________
૨૯૪
રાજહૃદય ભાગ-૧૨ ભી દંડા પડના ચાહિયે. દંડા પડના ચાહિયે કિ નહીં પડના ચાહિયે ? દંડા બરાબર પડના ચાહિયે.
નિરંતર પરિણમન કરના યોગ્ય હૈ, જિન્હેં હમને અપને આત્મગુણકા વિશેષ વિચાર કરનેકે લિયે શબ્દોંમેં લિખા હૈ.” હમને તુમ્હારે લિયે લિખા હૈ ઉતની બાત નહીં હૈ. હમારે આત્મગુણ કા વિશેષ વિચાર કરને કે લિયે યહ બાત હમને લિખી હૈ. સ્વલક્ષ્ય સે યહ બાત આયી હૈ, એકાંત પરલક્ષ્ય સે આયી નહીં હૈ. દેખો ! “કૃપાલુદેવ’ લિખતે હૈં તો સાથ-સાથ ક્યા લિખ દેતે હૈં યે કોઈ એકાંત પરોપદેશે પાંડિત્ય ઐસી બાત નહીં હૈ. યહાં તક રહેં..
પરિભ્રમણની વેદના – એ પરિભ્રમણના કારણભૂત ભાવો અંગેનો પશ્ચાતાપ છે, જેનાથી અંતઃકરણની શુદ્ધિની પ્રક્રિયા થાય છે, વિપરીત અભિપ્રાયોમાં ફેર પડે છે, પ્રતિબંધ ઢીલા પડે છે, અને યથાર્થ ઉદાસીનતાપૂર્વક દર્શનમોહ મંદ થવાની શરૂઆત થાય છે.
(અનુભવ સંજીવની-૧૪૫૭)
કોઈપણ દોષનું માપ, તે દોષ પાછળના અભિપ્રાયથી સમજાય છે. અભિપ્રાય સમજ્યા વિના તે પરિણામો યથાર્થપણે મપાતા નથી. પરિણમનમાં અભિપ્રાયનું મહત્વ ઘણું છે. જ્યાં સુધી વિપરીત બુદ્ધિએ સત્સંગાદિધર્મ સાધન કરવામાં આવે છે, ત્યાં સુધી તે સફળ થતાં નથી.
(અનુભવ સંજીવની-૧૪૫૮).
મુમુક્ષુઓએ સત્સંગમાં બે પ્રકારે પ્રવર્તવા યોગ્ય છે. એક, પોતાની વર્તમાન ભૂમિકાથી આગળ વધવાના ક્રમ અંગેનો પ્રયાસ, અને બીજુ સત્પરુષના ગુણાનુવાદ દ્વારા તેમના પ્રત્યે બહુમાન ઉપકારબુદ્ધિ વર્ધમાન થાય, તેવો પ્રકાર, – આ બંન્ને પ્રકારનિર્મળતાનું કારણ છે.
(અનુભવ સંજીવની-૧૪૫૯)