________________
( ૧૦ ) मतको पोषण करने वाले बहुत से प्रमाण मिले हैं, प्राचीन જૈન મૂતિયાં કાય: નત્ર ફ્રી મિજતી હૈં ' ઇત્યાદિ.
આથી તે એ સિદ્ધ થાયછે કે-ડૅા. ભાંડારકરે, જૈન પ્રાચીન શિલાલેખાની શોધખેાળ કરવી તેા દૂર રહી, પરન્તુ હેવા શિલાલેખાનાં દર્શન પણ કરેલાં નજ હોવાં જોઇએ, અને જો કોઈ દિવસ પણ બારીકાઇથી તપાસ કરવામાં ભાગ્યશાળી નિવડયા હત, તા ભાંડારકર આવા જવાબ આપી શકતેજ નહિ, કેમકે મથુરાના રપ ઉપરના જૈન શિલાલેખા પ્રાચીનમાં પ્રાચીન ગણવામાં આવેછે, અને હેમાંના šાટે ભાગ અત્યારે શ્વેતામ્બર મતનેજ મળતા જોવામાં આવેછે, એટલુંજ નહિ પરન્તુ તે શિલાલેખા ઉપર જે જે આચાર્યાનાં નામ, ગણુ તેમજ કુલ વિગેરે બતાવવામાં આવેલ છે, તે દરેક કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં વર્ણવેલ આચાર્યાની સાથે મલતાવડાપણું ધરાવે છે, અને તેજ પ્રમાણે Vienna Oriental journal Vol. 4 ની અંદર મા, જી. ડ્યૂલર પોતાના Further proofs of the authenticity of the Jaina tradition" નામના લેખની અંદર પાને ૩૧૫ મે આ પ્રમાણે કહે છેઃ
2
“ The inscriptions now prove the actual xistence of twenty of the subdivisions mention d in the Sthavi avai of th‰ Kalasutra
અનુવાદ–હવે શિલાલેખા, કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં કથન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com