________________
(૪ર ) નતા જહેવીને હેવી કાયમ રહેશે, અને આપણી પ્રાચીનતાની પિપુડી કેઈપણ સાંભળશે નહિં, માટે આપણે પણ પ્રાચીન શ્વેતામ્બરની માફક આચાર-વિચાર રાખીશું તે આપણે પ્રાચીનતાને ઝંડે, જહેમ ફાવશે તેમ ફરકાવી શકીશું.” બસ; આજ વિચારથી તેઓએ ધીરે ધીરે પિતાની ટાંગ પસારવી શરૂ કરી.
આગળ ચાલતાં પાંગલે મહાશય લખે છે કે –
પહેલાં શ્રી મહાવીર તીર્થકર સુધી ઉંચી શ્રેણીના જનમુનિ “નિર્ચન્થ, નગ્ન, દિગમ્બર હતા.”
આને માટે તેઓ કલ્પસૂત્રનું પ્રમાણ આવે છે. ભલા! આ પણ અજ્ઞાન લોકોની આંખે પાટા બાંધવાને ઈરાદે નહિં, તે બીજું શું કહી શકાય ? “કલ્પસૂત્ર' ની અંદર કોઈપણ સ્થળે “નિર્ચ સ્થાને અને “નગ્નને એક કેટિમાં ગણવામાં આવ્યાજ નથી, એમ હું દાવા સાથે કહી શકું છું. કપસૂત્ર તે શું? કોઈપણ શ્વેતામ્બર ગ્રન્થમાં “નગ્ન ને અર્થ “નિW’ કે ‘નિર્ચન્થને અર્થ “નગ્ન હોઈ શકે જ નહિં. યદિ પાંગલે મહાશય સપ્રમાણ સિદ્ધ કરી આપે તે હું તેઓને હાર્દિક ધન્યવાદ આપું.
સખેદાશ્ચય ને વિષય છે કે–નિગ્રન્થ” અને “નગ્ન અને ભેદ હે, મ્હારા પ્રથમના લેખમાં જ સમજાવવા માટે કેશિશ કર્યા છતાં મિ. પાંગલે, હેને ભેદ હજી સુધી સમજી શકયા નહિં, અને કદાચિત્ સમજ્યા છતાં પણ “મહાકું તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com