________________
(૫૧ ) નથી. પરંતુ હારે એ વિચારથી દૂર ભાગવું ન જોઈએ કે-- પષ્ણવ મતને પ્રારંભ કહારે થયે?’
આર્યધર્મ' ને હે ઉતારે ઉપર ટાંકવામાં આવ્યું છે, હેની અંદરથી મનના તરંગે સિવાય, વૈષ્ણવધર્મની અર્વાચીનતાના સંબંધમાં કઈ પણ પ્રમાણ આપણે મેળવી શક્તા નથી. એમ પણ બતાવવામાં નથી આવ્યું કે તેઓ આ વાતને શા આધારે લખે છે? તે પછી એક માસિક પુસ્તકની અંદર આવી કલ્પના આવી, તેથી હેને સાચી માની લેવાનું સાહસ, મિ. પાંગલે સિવાય બીજું કેણ કરી શકે ? હાં ! હેની અંદર કોઈ પ્રબળ પ્રમાણ આપ્યું હતું તો બેશક ! થેડા વખતને માટે હેની સમીક્ષા કરવાને પ્રસંગ લેવાની જરૂર પડતે, પરંતુ ઠીક છે, મને આ પ્રસંગે એક મિસાલ ( દાદાન્ત ) યાદ આવે છે.
એક વખતે એક બાદશાહે પિતાના નેકરેને કહ્યું – જૂઓ, શિયાળી રાત્રે કેમ રૂદન કરે છે, નેકરેએ કહ્યું મહારાજ ! તે શિયાળી રાત્રે ટાઢે મરે છે, કેમકે તેઓની પાસે કંઈ વસ્ત્ર નથી. બાદશાહે કહ્યું, ઠીક ! આજે દશહજાર રજાઈઓ ખરીદી, દરેકને એક એક આપી દેજે. નેકરેએ કહ્યું –બહુ સારૂં હજુર ! આજ્ઞા પ્રમાણે થઈ જશે.” | નેકરે જાણે છે કે-આ બાદશાહની બેવકૂફી છે, પરંતુ
શા માટે તેઓ ખરી વાત બાદશાહને સમજાવે? હેમાં તે પિતાનાજ મનમેદક ઉડવાના હતાને! બસ, એજ દષ્ટાન્ત મિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com