Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 109
________________ (૧૦૫). રજ છે. સૂત્રોની ભાષા ઉપરથી જ વાંચકે જોઈ શકશે કે-આ ઘણી જ પ્રાચીન ભાષા છે; અને તે વાતને પાશ્ચાત્ય વિદ્વાને પણ જોર શેરથી કહે છે કે–સૂત્રોની ભાષા ઘણી જ પ્રાચીન છે. 3. જે કેબી મહાશયને જ ફકરે હે મહારા પ્રથમના લેખમાં આપે છે, ત્યેની અંદર હેઓ ખાસ જણાવે છે કે – “આગમોનો ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયે હતા, (ગુરૂ પરંપરા હેને ભદ્રબાહુના વખતમાં મુકે છે)” કહેવાની આવશ્યક્તા છેજ નહિ કે, જહે વસ્તુ પહેલાં હોય છે, હેનેજ ઉદ્ધાર કરવામાં આવે છે. અને તે અનુસાર આગમ પહેલાં હતાં, તેજ હેને ઉદ્ધાર થયે, એમ જેકેબી મહાશયને કહેવાની જરૂર પડી. યદિ આગની અંદર, બૈદ્ધના પિટક ગ્રન્થમાં આવેલી કઈ કઈ વાત દેખવામાં આવવાથી, તે વાતને “વેતામ્બર આચાર્યોએ ઘુસાડી દીધી છે. એમ કહેવામાં આવતું હોય તે હિને કહેવા કે, અવલતે હેની ભાષામાંજ ફરક પડે જોઈતો હતો. તેમજ જે એ સિદ્ધાન્ત સર્વમાન્ય હોય, તે દિગમ્બરના પણ કેટલાએક સિદ્ધાન્ત એવા છે કે હે બ્રાદ્ધના સિદ્ધાન્તને મળતા છે, તે અમે એમ કેમ ન કહી શકીએ કે તે સિદ્ધાન્ત બદ્ધ ગ્રન્થ ઉપરથી ઘુસાડી દીધા છે? અને હેવી રીતે તે અમારી વાત પણ સાચીજ કરવાની કે “દિગમ્બરે તીર્થંકરની વાણીને નિરક્ષરી માને છે, છે, આ વાત, વેદાનુયાયી કે જેઓ વેદ, અપરૂષેય માનીને શબ્દાત્મક માને છે, હેના સિદ્ધાન્તને મળતી છે, માટે દિગ મ્બરેએ તે વાત, તે વેદાનુયાયીઓથી લીધી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132