________________
(૧૧૫)
આવી શકે ? કેમકે હેમાં તે હમારી ખીચડી પકાય તેમ છે. અસ્તુ ! આવેા પક્ષપાતી ન્યાય તે હ્યુમનેજ મુખારક હોઇ શકે. બસ ! હવે અધિક ન લખતાં માત્ર એટલુજ લખીશ કે દાંભિક વૃત્તિની પરાકાષ્ઠાએ પહોંચવામાં દિગમ્બર ભાઈઓને હવે કંઇ પણ ખાકી રહ્યુ' નથી,
આગળ ચાલતાં પત્ર ૩૫ માં શ્રીમાન્ લખે છે કેઃ
વિદ્યાવિજયજી કહે છે કે—ધર્મપકરણને પરિગ્રહ માન્યા નથી' પણ આ નિયમ હલકી શ્રેણિના દિગમ્બર મુનિને છે” સ્તુને આશ્ચર્ય થાય છે કે—દિગમ્બર મુનિએમાં હલકી અને ઉંચ્ચ શ્રેણિના ભેદ પાડવા પાંગલે મહાશયે કમર કસી. હું પૂછું છું કે–શું આ નિયમ શાસ્ત્રીય રીતિથી મતાન્યેા છે કે ? શું પાંગલે મહાશયે, ભગવાન શ્રીઉમાસ્વાતિ વાચકે, પોતાના તત્ત્વાર્થ સૂત્રમાં બતાવેલું · મૂર્છા પશ્ચિં: ' આ સૂત્રનું કોઈ ‘ દિવસ પણ સ્મરણ કર્યું છે? વ્હારે શું આ સૂત્ર, ઉમાસ્વાતિ વાચકે હલકી શ્રેણિના સાધુઓ માટે બનાવ્યું છે ? મહાનુભાવ ! એમ માનવાની ભૂલ કદિ પણ ખાશે નહિં. તે સૂત્ર સામાન્ય રીત્યા સમસ્ત સાધુઓને માટે છે. આ સિવાય વિશેવાવ મધ્ય'નું પણ પ્રમાણુ છું. પ્રથમજ આપી ગયા છું, તે પછી વિશેષ પ્રમાણેા આપવાં, વાંચકોના સમય વ્યર્થ નષ્ટ કરવા ખરાખર છે. જે હેવીજ રીતે મૂર્છા પરિગ્રહ માનેલ ન હોય, તે શામાટે દિગમ્બરના માનીતા આચાર્ય થલચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
પર
-