________________
( ૧૨૩)
( ૮ ) વેતામ્બરેએ માનેલા સૂત્રોની અંદર એ પ્રમાણે ઠેકાણે ઠેકાણે ઉલ્લેખ આવે છે કે –“અછતનાથથી લઈ પાટ્વનાથ સુધી બાવીસ તીર્થકર અને હેમના સાધુએ ચાર મહાવ્રત માનતા હતા. (“બ્રહ્માની ગણતરી અપરિગ્રહમાં કરતા હતા ) હારે પહેલા અને છેલ્લા તીર્થકર અને હેમના સાધુઓ પાંચ મહાવ્રતને માને છે. આજ વાતને બૈઠને પિટક ગ્રન્થ, હે કે “દિનિકાયના સામાન્ય ફલસૂત્રની સુમંગલા વિલાસિની' નામની ટીકામાં બુદ્ધઘોષે લખ્યું છે” અને તે ઉપર ડૉ૦ જેકેબી મહાશયના આપેલા ફકરાને પણ જવાબ આપે નથી.
( ૯ ) “ધમ્મપદ” ઉપર બુદ્ધની ટીકામાં કહેલું છે કે –“ નિર્ચન્થ ( સાધુઓ ) નીતિમર્યાદાને માટે એક જાતને કપડે રાખે છે” આ વાત વેતામ્બરના મન્તને મળતી છે, એમ કહે બતાવવામાં આવ્યું છે, હેને પણ જવાબ નથી.
( ૧૦ ) ભદ્રબાહુ ચરિત્રમાં એક સ્થળે લખ્યું છે કે – “શ્વેતાંગુલતાન શાયતું નાન” આ એકજ વાક્ય ઉપરથી માલૂમ પડે છે કે–ભદ્રબાહુ ચરિત્ર કેવળ દ્વેષ બુદિથી વેતામ્બર મતના ખંડનને માટેજ જૂઠું જોડી કાઢેલ છે.” આને પણ જવાબ આપેલ નથી.
બારીકાઈથી તપાસ કરું તે શાયદ તેથી પણ વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com