________________
(૧૨૫ ) માત્રને સાધુ કહેવા જોઈએ. પરંતુ નહિં, હાં સુધી સાધુના ગુણ ન હોય, હાં સુધી સાધુ કહી શકાય નહિં. કપડાં રાખીને યદિ તેના ઉપર મૂછો રાખવામાં આવી, પુસ્તક રાખીને યદિ હેના ઉપર મૂચ્છ રાખવામાં આવી, તેમજ સાધુનાં બીજા પણ ઉપકરણે રાખી હેના ઉપર મૂચ્છ રાખવામાં આવી, તે સમજવું કે તે સાધુ પરિગ્રહના દેષને પાત્ર છે. સાધુઓને જહે જહે ઉપકરણે રાખવાનાં શાસ્ત્રકારોએ બતાવ્યાં છે, તે હેના ઉપર મૂ સવાર થવા માટે નહિં, પરંતુ ચારિત્ર ધર્મની રક્ષા કરવા માટે-સંયમને સારી રીતે પાળવા માટે.
એતે ચેકસ વાત છે કે-ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરી સાધુ અવસ્થા એટલાજ માટે આત્માથી પુરૂ રવીકારતા આવ્યા છે કે-સાધુ અવસ્થામાં વિશેષ પ્રકારે જીવ દયા પાળી શકાય. સાધુ થવાની મતલબ એ નથી કે બસ, સાધુ થયા એટલે જીવાજીવને ભેદ-વિચાર છે દે. સાધુ થયા પછી અધિક જીવરક્ષા વિગેરે કરવાની જરૂર છે. અને તેટલાજ માટે શાસકારે હેને ઉચિત ઉપકરણે રાખવાનું ફરમાવતા આવ્યા છે. વિકાસ” વિગેરે અનેક ગ્રંથની અંદર સાધુને ઉપકરણે રાખવાનું સહેતુક બતાવ્યું છે. હું નીચે હે લેકે આપું છું તે ઉપરથી વાંચકો જોઈ શકશે કે ચારિત્રની રક્ષા માટે અને જીની રક્ષા માટે સાધુને અમુક અમુક ઉપકરણે રાખવાની ખાસ આવશ્યકતા છે. તે શ્લોકો આ છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com