________________
( ૧૨૪) પિઇન્ટ મળી આવે ખરા. તે પણ સ્કૂલ સ્થલ આ દશ પિાઈ ન્ટના તે જવાબ શ્રીમાને આપ્યા જ નથી. આથી એ નિશ્ચય થાય છે કે–આ દશ પિઈન્ટેને તે તેઓએ સ્વીકાર કરી લીધા. હવે હેમણે આપેલા જવાબને પ્રત્યુત્તર માટે આ ટેકટ નં. ૨ લખવામાં આવ્યું છે. આશા છે કે–આ અકાય પિઈન્ટને, બારીકાઈથી અવલોકન કરી–દુરાગ્રહને પડદે દૂર કરી, તેને સ્વીકાર કરી લેશે.
જહેનામાં લગાર પણ સમજવાની શક્તિ છે તે તે અનાયાસજ સ્વીકાર કરી લેશે કે – નગ્ન રહેવામાં અપરિગ્રહપણું કે અલકપણું સમાએલું નથી. કઈ પણ વસ્તુ ઉપર મૂચ્છ કરવી, હેનું નામ જ પરિગ્રહ છે. શાસ્ત્રકારે પણ મૂર્છાને જ પરિગ્રહ ફરમાવે છે. યદિ નગ્ન રહેવામાં જ અપરિગ્રહપણું કે અસલી સાધુપણુ ગણતું હોય, તે હેને કહેવા દ્યો કે–પેલાં કૂતરાં, બિલાડાં, ઘેડા, બેલ વિગેરે પશુઓને શામાટે આપણે સાધુ ન ગણવા જોઈએ? જુઓ-કૂતરાં ઘેર ઘેર ટુકડા માગીને પિતાનું ઉદર પિષણ કરે છે, મળ્યું તે સંતેષ, ન મળ્યું તે પણ સંતેષ. દિગમ્બર ભાઈઓને હું પુછું છું કે તેઓને સાધુ ગણવા કે નહિ ? ન ગણવા, તે શા માટે? શું તેઓ પશુ છે હેટલા માટે?
તટસ્થપણને ન છોડું તે હું એમ પણ કહી શકીશ કે– કપડાં ધારણ કરવામાં કઈ સાધુપણું સમાએલું નથી. જે કપડાં ધારણ કરવાથી જ સાધુપણું કહેવાતું હોય, તે મનુષ્ય જાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com