Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 126
________________ (૧૨૨ ) તે દરેક કલ્પસૂત્રની વિરાવલીમાં વર્ણવેલ આચાર્યાની સાથે મલતાવડાપણુ ધરાવે છે.' આ પ્રમાણે સિદ્ધ કરનાર ડૉ. લર મહાશયના અંગ્રેજી ફકરાનો જવાબ આપ્યું નથી. ભુ પણ ( ૪ ) ‘શ્વેતામ્બર મતમાંથી નિકળેલી એક શાખા ઇ॰ સ૦ પૂર્વે ૨૧૩ માં સ્થપાએલી છે,' આ વાતને સિદ્ધ કરનાર ડૉ. ખુલ્લરના અંગ્રેજી ફકરાનો જવાબ આપ્યા નથી. " (૫) ‘જૈનાગમાં પ્રાચીન છે, હૅના ઉદ્ધાર પ્રાચીન કાળમાં થયા હતા. ' આ પ્રમાણે સદ્ધ કરનાર ડા. જેકેાખી મહાશયની ઇ॰ સ૦ ૧૮૯૪ની પ્રરતાવનાના કરા આપ્યા છે, હેના જવાબ પણ આપ્યા નથી. ' ( ૬ ) કાશીના દિગમ્બર વિદ્યાર્થીએ, પાતે મહાર પાડેલા ભદ્રખાડું ચરિત્રમાં · વરાહમિહિર ' નું ટાન્ત આપ્યું છે, પરન્તુ એમ પૂછવામાં આવ્યું કે—“ પહેલાં ‘ વરાહમિહિર’ ના સમયના નિશ્ચય કર્યા છે ?....કેમકે વનિક્રાન્તિા' ની અંદર વરાહમિહિર પાતે લખે છે કે શાકે ૪૨૭ ના સમયમાં આ ગ્રન્થ રચ્યા છે' આથી અમે બતાવેલા દિગમ્બરના સમયને કોઇ પણ રીતે ધક્કા પહોંચતાજ નથી. ” આને પણ જવાબ આપ્ચા નથી. : ( ૭ ) · દિગમ્બરેશના પ્રાચીન ગ્રન્થામાં પણ શ્વેતા શ્નરાની નિંદા આવે છે, તેથી પણ સિદ્ધ થાય છે કે શ્વેતામ્બર મત પહેલાંના હોવા જોઇએ.’ આને પણ જવાખ આપ્ચા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132