Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 125
________________ (૧૨૧ ) પાઈન્ટોના જવાબ આપવામાં ખરેખર એક બાજીગરની નકલ કરી છે. કતિપય પોઇન્ટોના જવાબે આપવામાં વાસ્તવિક સફળ નિવડચા નથી, જમ્હારે કેટલાક પોઇન્ટોને તા તેઓ પોતાના દેશની (દક્ષિણની) ચટણીજ સમજી ગયા. આ વાતનું સ્પષ્ટીકરણ મ્હારા આ બીજા ટ્રેટથી થઇ જાય છે. તે છતાં યદિ હું, હે પાઈન્ટોના જવાખા તેઓએ આપ્યા નથી, તે ન બતાવી લેખને પૂર્ણ કરૂં, તે જરૂર લેખની પૂર્ણાહુતિમાં ન્યૂનતા રહી લેખી શકાય. અત એવ તે પેઇન્ટોનાં નામ માત્ર ગણાવી લેખને સમાપ્ત કરીશ. ' (૧) ધરસેન મુનિને સમુદ્ર સમાન ખીજા પૂર્વનુ કર્મપ્રામૃત તા કઠાગ્ર રહી ગયું અને એકાદશાંગ, દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનાદિ અલ્પ સંખ્યાવાળા ગ્રન્થા વિચ્છેદ થઈ ગયા, શું આ વાત કાઇ પણ ખુદ્ધિમાન માન્ય કરી શકે ખરી ? કદાપિ નહિ. આના વામ તેઓએ આપ્યા નથી. ( ૨ ) દિગમ્બર ગ્રન્થા કરતાં, શ્વેતામ્બર ગ્રન્થા પ્રાચીન છે, આ વાતને પુષ્ટ કરનાર The sacred Books of the east - Vol. XXII ( 1884 A, D, ) ની પ્રસ્તાવનામાં પાના ૪૨ મે લખેલા ડા. જેકેાખી મહાશયવાળા ફકરાના જવામ આવ્યે નથી. (૩) ‘મથુરાના પ્રાચીન શિલાલેખા ઉપર હે હે આચાર્યેાનાં નામ, ગણુ તેમજ કુલ વિગેરે ખતાવવામાં આવેલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132