________________
(૧૦૦) વળી પણ જુઓઃ-ગેન્દ્ર દેવ વિરચિત “પરમાત્મપ્રકાશ ની ટીકામાં પણ સાધુને ઉપકરણ ગ્રહણ કરવાનું લખ્યું છે. યથા –
"परमोपेक्षासंयमाभावे तु वीतरागशुद्धात्मानुभूतिभावसंयमरक्षणार्थ विशिष्टसंहननादिशक्त्यभावे सति यद्यपि तपःपर्यायशरीरसहकारीभूतमन्नपानसंयमाचज्ञानोपकरणणमयमावरणादिकं किमपि गृह्णाति तथापि ममत्वं न करोतीति।"
હેવી જ રીતે રાજવાર્તિક વિગેરે અનેક દિગમ્બર ગ્રન્થમાં સાધુને ઉપકરણની આવશ્યકતા બતાવી છે. પરંતુ આશ્ચર્ય
છે કે- નાગ ” રહેવામાંજ ધર્મ માનનાર મિ. પાંગલે મહાશય જેવા પિતાને દુરાગ્રહ છેડતા નથી, એટલું જ નહિં, પરંતુ શ્વેતામ્બર સાધુઓને, વસ્ત્રાદિ ઉપકરણ ધારણ કરવાથી ભ્રષ્ટાચારીપણે ગણે છે, આ પણ તેઓના દ્વેષભાવને નમૂને નહિ તે બીજું શું કહી શકાય ?
હવે લેખની પૂર્ણાહુતિમાં ઉપસંહાર રૂપે બે શબ્દો કહી આ લેખને સમાપ્ત કરીશ.
ઉપસંહાર જ વાંચકે હારા પ્રથમના લેખને વાંચીને, મિ. પાંગલે મને હાશયના કટને વાંચ્યું હશે, તેઓને એ વાતને નિશ્ચય થયે હશે કે–મિ. પાંગલે મહાશયે હારા લેખમાં બતાવેલા કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com