________________
(૧૧૯)
अविदितपरमार्थैर्यन साध्यं विपक्ष
સ્વમિસરનું નિનઃ રાતાપારના અર્થાત્ ઉક્ત પ્રકારથી કેટલાએ અક્ષરેશદ્વારા વર્ણન કરેલું જહે અનેક રૂપ નિર્દોષ ચારિત્ર, તે અતિશય ઉંચા ચિત્તવાળાને તે શુદ્ધતાનું મંદિર છે, અને નથી જાણે પરમાર્થ જહેશે, એવા વિપક્ષીઓને તે અસાધ્ય છે. એવા આ ચારિત્રને (ઉપર્યુક્ત વણિત) શાન્તદોષી જ્ઞાની પુરૂષ ધારણ કરે.
આ ઉપરથી શું એ સ્પષ્ટ નથી થતું કે--આજ પ્રકરણમાં શુભચંદ્રાચાર્ય હે વર્ણન કરી ગયા છે, તે સત્કૃષ્ટ અને સાધુમાત્રને સ્વીકાર કરવા લાયક છે?
શુભચન્દ્રાચાર્ય જ શા માટે ? એવા કેટલાએ દિગમ્બર ગ્રન્થ કર્તાઓએ સાધુને ઉપકરણ રાખવાનું પ્રકટપણે બતાવ્યું છે. જુઓ કુંદકુંદમુનિકૃત મૂલાચારમાં આ પ્રમાણે લખ્યું છે – " गाणुवहिं संजमुवहिं तव्वुववहिमण्णमवि उवहिं वा ।
पयदं गहणिक्खेवो समिड़ी आदाननिक्खेवा ॥"
અર્થાત-જ્ઞાનપધિ, પુસ્તક પત્રિકા અનાદિ, સંયમપધિ (જના રાખવાથી સંયમ પાળી શકાય ) અને તપિપધિ તથા અન્ય પ્રકારની પણ ઉપધિ, તે દરેક ઉપધિને પ્રયત્નથી - હણ-નિક્ષેપ કરવું, હારે સપૂર્ણ “આદાન નિક્ષેપ સમિતિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com