________________
(૧૧૮) અવ્વલ તે આ લૅક કહાંથી લીધે છે ? કયા પ્રકરણમાં છે ? કેવા પ્રસંગને છે ? વિગેરે કંઈ પણ બતાવ્યું નથી. તે છતાં પણ આ કલેક ઉપરથી એમ તે કદાપિ સિદ્ધ નથી થતું કે સાધુએ વસ્ત્ર ન પહેરવાં,-ઉપકરણે ન રાખવાં. શું વસ્ત્રા રાખનાર-ઉપકરણ રાખનાર સાધુને માટે આ કલેક નથી ઘટી શકતો ? પરંતુ હેને વિચાર કેણ કરે છે ? સાધુઓની હલકી અને ઉચ્ચ શ્રેણિનો ભેદ બતાવનાર મી. પાંગલેની બુદ્ધિને માટે કેને આશ્ચર્ય થયા વિના રહેશે વારૂ ? એવું કેઈએ પણ નહિં સાંભળ્યું હોય કે સાધુઓનાં પાંચ મહાવ્રત અને અષ્ટ પ્રવચન માતા (પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ) માં ભેદ કેઈ શાસ્ત્રમાં બતાવ્યું હોય. સામાન્ય રીતે સાધુ માત્રને પાંચ મહાવ્રત અને અષ્ટ પ્રવચન માતાનું પાલન એક સરખી રીતે કરવાનું છે. હેની અંદર અગર પિલ હોય તે પછી તે સાધુ કહેવાયજ કેમ ?
શ્રીમાન શુભચન્દ્રાચાર્ય ઉપયુક્ત હે વર્ણન કર્યું છે, તે સમ્યક ચારિત્રના વર્ણનમાં કર્યું છે, ત્યેની અંદર તેઓ એમ નથી બતાવતા કે આ હલકી શ્રેણિના સાધુઓનું વર્ણન કરી રહ્યો છું. બલકે તેઓએ આપેલા વશમા કલેક ઉપરથી એમ ચોક્કસ જણાઈ આવે છે કે તેઓ હે વર્ણન કરી રહ્યા છે તે નિર્દોષ ચારિત્રનું વર્ણન છે. તે બ્લેક આ છે – __" इति कतिपयवर्णैश्चार्चत चित्ररूपं ।
चरणमनघच्चैश्चेमुतसांशुद्धिधाम । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com