________________
III
(૧૧૬) દ્રાચાર્ય પોતાના જ્ઞાનાર્ણવના સોળમા પ્રકરણમાં એમ લખતે કે –
"निसंगोऽपि मुनिन स्यात् संमूर्च्छन् संगवर्जितः ।
यतो मृच्छैव तत्त्वज्ञैः संगमूतिः प्रकीर्तिता" ॥१॥
અર્થા–જહે મુનિ નિઃસંગ હોય, એટલે કે બાહા પરિઝહથી રહિત હોય, અને જે મમત્વ કરે, તે તે નિષ્પરિગ્રહી થઈ શકે નહિં. કેમકે તત્ત્વજ્ઞાની વિદ્વાનેએ મૂચ્છ એજ પરિગ્રહની ઉત્પત્તિનું સ્થાન માનેલ છે.”
હારે આમજ છે તે પછી મિ. પાંગલે, પિતે માનેલા આચાર્યોના વચનનું ખૂન કરે છે, એમ કહેવામાં શું કઈ પણ જાતની અત્યુક્તિ કહી શકાશે? કદાપિ નહિં.
પ્રિયપાઠક ! આ વાતને મહે મહારા પ્રથમના લેખમાં પણ ઉલ્લેખ કર્યો છે, પરંતુ અફસની વાત છે કે પાંગલે મહાશયે આ વાતને ઉડાવી જ દીધી છે. અસ્તુ! પાંગલે મહાશય, ભલે આવાં અકાય પ્રમાણેને ઉડાવી દેવા પ્રયત્ન કરે, પરંતુ વાંચક વર્ગ કંઇ આંખ મીંચીને વાંચતું નથી. તત્ત્વને જાણવાની અભિલાષા રાખનારે વર્ગ તે હેને બારીકાઈથીજ તપાસે છે.
શ્રી શુભચંદ્રાચાર્યે આ એકજ સ્થળે ઉલ્લેખ કર્યો છે, એમ નથી, પરંતુ આગળ ચાલતાં અઢારમા પ્રકરણમાં પાંચ સમિતિનું વર્ણન કરતાં, “આદાનનિક્ષેપણસમિતિ ” નું પાલન કરવાને માટે સાફ સાફ બારમા અને તેરમા લેકમાં બતાવ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com