Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 118
________________ (૧૧૪) • હતા નહિ. ભેદ પાછળથી ઉત્પન્ન થયા. હું માત્ર એટલુંજ કહી શકુ છુ કે દિગમ્બર મત હમણાંના નથી. આ વિષય ઉપર તકરાર ચલાવવામાં કઇ સાર નથી. ( ‘જૈનશાસન' ખીજા વર્ષના નવમા અંકમાંથી ) પ્રિય વાંચક ! ખુદ ભાષણ આપનાર મહામહેાપાધ્યાય તે આ પ્રમાણે લખે છે, હારે મિ. પ્રેમીજી, પેાતાના ૮ જૈનહિતૈષી ’માં તે કંઇનું કઇ વેતરે છે. શું આવા ખાટા રીપોટા છાપવાથી દિગમ્બર ભાઈઓની પ્રાચીનતા સિદ્ધ થઈ જશે કે? " હવે ઃ કુલ્પાકપાર્શ્વનાથની મૂર્તિ શ્વેતામ્બરી બનાવી આ હેમનુ' કહેવુ ખીલકુલ ખેાટુ' છે. તે તેા શ્વેતામ્બરાની હતીજ, અને હેને માટે અનેક ગ્રન્થામાં હેનુ ઋતિપાદન કરેલું છે. કાશીના એક દિગમ્બર વિદ્યાર્થીએ ભદ્રબાહુ ચરિત્રનું ભાષાન્તર બહાર પાડી અર્થના અનર્થ કરી નાખ્યા, આ વા તને મ્હે બતાવી, હારે પાગલે મહાશય કહે છે કે હેના ઉપર દ્વેષ કર્યા ' પરન્તુ પાંગલે હેવા પક્ષપાતી ન્યાયાધીશને હું પૂછું છું કે-તેજ ભદ્રમાડું ચરિત્રના ભાષાન્તરકાર વિદ્યાીએ, પોતે લખેલી પ્રસ્તાવનામાં શ્વેતામ્બરાને કેટલા તુચ્છ અને અસભ્ય શબ્દોમાં ઉલ્લેખ્યા છે, હૅને માટે કઇ ન્યાય કર્યું કે ? પરન્તુ ઠીક છે, તે વાત હુમારા સ્મરણમાં કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132