________________
(૧૧૩ )
ધાને સમાવી દેવા જોઈએ. મ્હે' કહ્યું કે કલકત્તામાં સુપ્રસિદ્ધ શ્વેતામ્બર સાધુ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિના વિદ્વત્તામય અને વક્તૃત્વ શક્તિવાળાં ભાષા સાંભળવાને આપણને સુઅવસર પ્રાપ્ત થયા હતા, પણ અહિચ્ય આપણને કાઈ પણ દિગમ્બર વિદ્વાન્ની સાથે સખધમાં આવવાની તક મળી ન્હોતી. મ્હારે ખનારસમાં હે પૂર્વોક્ત સાધુની દેખરેખ નીચે કેટલાંક શ્વેતામ્બર જૈન પુસ્તકાના અભ્યાસ કર્યો અને તપાસ કરતાં મ્હને માલૂમ પડ્યું કે બનારસમાં ઘણા દિગખર પંડિત હતા નહિ. મુનિ ઇન્દ્રવિજયજીની કૃપાથી એક દિગમ્બર પ"ડિતની સાથે મળવાની
ને તક મળી, જ્હણે પેાતાના સમ્પ્રદાય વિષે કેટલીક માહીતી હુને આપી, પણ મ્હે' વધારે જાણવાને ઇચ્છયું. બેશક, તે એક મહાન્ સાભાગ્ય છે કે, આપણે કલકત્તામાં એક દિગમ્બર પડિત છે કે હે એક સારા વિદ્વાન છે. ખ"ગાળા હવે ઘણું આગળ વધે છે. ખૂબ ધર્મચુસ્ત બંગાળી પડતા હવે શ્વેતામ્બર અને દિગમ્બર એ બેઉ સમ્પ્રદાયના સિદ્ધાન્તામાં કંઇક શીખવાને આતુર છે. હાલની વિદ્વત્તા એક તરી નથી.
શ્વેતામ્બર અને દિગમ્બર બેઉ પેાતાના મતની પ્રાચીનતાને માટે તકરાર કરે છે, હવે તે સામાન્ય રીતે સ્ત્રીકારવામાં આવ્યુ છે કે શ્વેતામ્બર મત સાથી પ્રાચીન છે. શરૂઆતમાં બે સમ્પ્રદાય વચ્ચે બિલકુલ સેદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com