________________
(૧૦૩) અર્થાત્ “મૂચ્છ પરિગ્રહ’ એ પ્રમાણે મહષિઓએ કહેલું છે, એ વચનથી દ્રવ્ય-શરીર–આહાર અને કનકાદિને વિષે, જે મૂરછ ઉત્પન્ન થાય, તે તે “ગ્રન્થ કહેવાય, અને યદિ હેને વિષે મૂરછ ઉત્પન્ન ન થાય તે તે “અગ્રન્થજ છે.
આ ઉપરથી વાંચકે જોઈ શક્યા હશે કે– નિર્ચન્થને અર્થ “ના” નથી, પરંતુ “મૂચ્છ રહિતપણું છે.
મિ. પાંગલેનું આ કહેવું તદ્દન ભૂલ ભરેલું છે કે સુધર્મા વિગેરે શ્રુત કેવલી નગ્ન હતા. શું તેઓને કેવળજ્ઞાન થયું છે કે હે દ્વારા તેઓ એમ કહી શક્યા? હાં, કવળજ્ઞાન તે થયું છે, એમાં તે કંઈ શક નથી. આ જહેવાં અનેક ગપાછકે હાંકતા આવ્યા છે, હેવું એક ગપાક આ પણ હાંકયું, પરતુ હેમાં પ્રમાણ શું? મિ. પાંગલે આપ આપ કહી નાખે છે કે- “સુધર્માસ્વામી નગ્ન હતા, આ વાત બંનેને નિવિવાદપણે કબૂલ છે. આ પણ એક જબરદસ્તિજ કહેવાયને ! શું શ્વેતામ્બરે તરફથી પણ એ પ્રમાણે કહી દેવાને હેમણે કે રાખે છે? શ્વેતામ્બરે એ વાતને કબૂલ કરતાજ નથી કે “સુધર્માસ્વામી વિગેરે નગ્ન હતા. તેઓ “નગ્ન હતા, પરન્તુ નિર્ચન્થ હતા, એટલે કે “મૂર્છારહિત” હતા.
હવે મિ. પાંગલેની એક ઔર કરતૂત જુઓ. વાંચકેએ હારા પ્રથમ ટ્રેકટમાં એ વાત વાંચી હશે કે –
“ હે “મંખલી ગોશાલ'નું નામ, શ્વેતામ્બરોના માનેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com