________________
(૧૦૪) ભગવતી આદિ અનેક સૂત્રમાં ઠેકાણે ઠેકાણે આવે છે, તે જ મંખલી ગોશાલનું વર્ણન બદ્ધાના પિટક ગ્રન્થમાં પણ આવે છે, જહારે દિગમ્બરના એક પણ ગ્રન્થમાં મંખલી ગોશાલનું નામ દષ્ટિગોચર થતું નથી, તેથી એ સિદ્ધ થાય છે કે-દિગઅરના ગ્રન્થ, શ્વેતામ્બર શો કરતાં અર્વાચીન જ છે.”
આવા એક જબરદસ્ત પ્રમાણને પણ શ્રીમાન કેવી યુક્તિથી હઠાવે છે? તે જુઓ–તેઓ લખે છે કે –
કારણ કે શ્વેતામ્બર સાધુઓએ અંગરચના તવ ધારણ કર્યાથી કરી, તેમજ હેમનાં શાસે પણ ઈ. સ. ૪ થાના સિકામાં લખાયા પછી તેમણે તે વેળા બેના પિટક ગ્રન્થને અનુસરી એક બે વ્યક્તિ પિતાના શાસ્ત્રમાં કેમ નહિ ઘુસાડી હોય ? ”
પગલે મહાશયના આ જવાબથી હેમની બુદ્ધિની પૂજીને પતે ઠીક ઠીક મળી આવે છે. પહેલાં તે “અંગરચના કતામ્બર વસ્ત્રો ધારણ કર્યાથી કરી આજ હેમની ભયંકર ભૂલ કઈ મહત્ત્વને સ્થાપિત કરતી નથી. કેમકે શ્વેતવસ પહેલેથીજ હતાં, નવાં કર્યો નથી. અને અંગરચના કરી નથી, પરંતુ અંગેને એકઠાં કર્યો છે અને સંગ્રહ કર્યો છે. આ વાતને તે 3. જેકેબી મહાશય પણ સ્વીકારે છે. એ વાત હું પ્રથમજ બતાવી ગયો છું. હવે “શાસ્ત્રો લખાયાં તે વખતે એક બે વ્યક્તિ ઘુસાડી દીધી હેય” તે પણ બિન પાયાદાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com