________________
(૧૯) અંદર હમારા જહેવા વિન સંતોષીએ, નહિં પિતાની વરતુ ને પિતાની માનવા લાગી જાય છે, અનેક પ્રકારનાં દ્વેષ પ્રયુક્ત લખાણ કરે છે, રાત દિવસ ઝઘડાઓ કરી, લાખ રૂપિયાનું પાણું કરી કરાવી આનંદ માને છે, તેમજ ખોટા ખોટા રીપોર્ટી ( સભાઓના ) બહાર પાડે છે. આટલું આટલું કરવા છતાં તેજ આરેપ વેતામ્બરે ઉપર મૂકે, તે પછી કહે “ ઉલટે ચોર કોટવાલને દંડે ” આ નિયમ કેના ઉપર લાગુ પડે છે?
દિગમ્બર ફિરકાના કેટલાક પત્રકારે સભાઓના રીપોર્ટી કેવા બેટા બેટા બહાર પાડે છે, હેને એક નમૂને મહારે અહિં રજુ કરવા જોઈએ.
વાંચકને સ્મરણમાં હશે કે-સ. ૧૧૨ ના જૂન મહીના ની શરૂઆતમાં કલકત્તાની અંદર એક પબ્લિક સભા થઈ હતી, ત્યેની અંદર ઘણું દિગમ્બર વિદ્વાનેએ હાજરી આપી હતી. અને તેનું પ્રમુખસ્થાન મહામહોપાધ્યાય પં. સતીશચંદ્ર વિદ્યાભૂષણ, એમ. એ. પીએચ. ડી. ને આપવામાં આવ્યું હતું. આ સભાને રીપોર્ટ આપતાં “મૈનહિતરીના સમ્પાદકપ્રવરે, સભાપતિના ભાષણને, કેવું અસત્ય જોડી કાઢ્યું છે? તે તપાસે. તેઓ લખે છે કે મહા મહોપાધ્યાયે પિતાના ભાષણમાં કહ્યું હતું કે – __"जैन सम्प्रदायमें दो पंथ हैं एक श्वेताम्बर दूसरा दिगम्बर । इन दोनोमें परस्पर बड़ा विरोध है । मुझे बडा आShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com