________________
(૧૦૦) કે “નિર્ચન્થસાધુ–અનગાર એ પર્યાય-વાચક શબ્દ છે. તે પટ્ટાવલીનું વચન આ છે.
___“ श्रीसुधर्मस्वामिनोऽष्टौ सूरीन यावद् निर्ग्रन्थाः साधवोऽनगारा इत्यादिसामान्यार्थाभिधायिन्याख्याऽऽसीत् "
અર્થાત્ “નિગ્રન્થ” શબ્દથી સાધુ–અનગાર કહેલ છે, નિર્ઝન અર્થ “નગ્ન' કરવામાં આવ્યું નથી.
આ શબ્દ ઉપર વિશેષવર માગ્ય' કે હે “જીનભપ્રગણિ ક્ષમાશ્રમણનું બનાવેલું છે, અને હેના ઉપર માલધારી શ્રી હેમચંદ્રસૂરિની બનાવેલી “શિષ્યહિતા નામની ટીકા છે, હેની અંદર ર૫૬૧ મી ગાથાથી ર૫૭૯ ગાથા સુધી શાસ્ત્રાર્થ આપે છે. આ બધે “નિર્ચન્થશબ્દ ઉપર આપેલ શાસ્ત્રાર્થ ખાસ મનન કરવા લાયક છે. તે બધે શાસ્ત્રાર્થ અહિં આપું તે વિષય ઘણેજ વધી જવાને ભય હેવાથી હેની અંદર છેવટે કાઢેલા નિષ્કર્ષને જ અહિં બતાવી આગળ વધવા પ્રયત્ન કરું છું. યદિ સમય મળે તે તે આખે શાસ્ત્રાર્થ, “શાસન દ્વારા પ્રકટ કરવાનું સિભાગ્ય પ્રાપ્ત કરીશ.
ઉપર્યુક્ત “વિરોઘાવાવમાર્ગ' ના પૃષ્ઠ ૧૦૨૮ માં ૨૫૭૪ મી ગાથાની ટીકામાં ખાસ લખ્યું છે કે –“તત"gછા પરિग्गहो वुत्तो इइ वुत्तं महेसिणा' इतिवचनाद् यत्र वसु-देहाऽऽहारकनकादौ मूर्छा सम्पद्यते तद् निश्चयतः परमार्थतो ग्रन्थः। यत्र तु सा नोपजायते तदग्रन्थः"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com