________________
(૫૪) મહાભારતાના હે ફકરાને જવાબ મહે મહારા લેખમાં આપે છે તે આ છે –
"साधयामस्तावदित्युक्त्वा प्रातिष्ठनोत्तङ्कस्ते कुण्डले गृही. वा सोऽश्यदय पथि नग्नं क्षपणकपागच्छन्तं नमदृश्यमानं च"
હવે આ વાકયમાં “==' શબ્દ દેખવાથીજ દિગમ્બરે પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ હું પહેલાં. નાજ લેખમાં બતાવી ગયે છું કે-જનકલ્પી સાધુઓ તે વખતે મેજૂદજ હતાં અને આ પ્રસંગ તે જીનકલપી સાધુઓ માટે છે. દિગમ્બરે “નગ્ન' શબ્દથી દિગબર સાધુને ગણે છે, પરંતુ આ મેટી ભૂલ છે. હે વ્યાસજીએ શિવપુરાણમાં થતા
મ્બર સાધુઓનું વર્ણન કર્યું છે, તેઓ મહાભારતમાં દિગમ્બર સાધુઓનું વર્ણન કરે, તે સંભવી શકે જ નહિ, કેમકે તે સમયમાં તે દિગમ્બરનું નામ નિશાન પણ ન્હતું. ખેર ! આ ઉપર બીજે પણ એક વિચાર ઉદ્ભવે છે –
તે સમયમાં સાધુમાત્રને ક્ષપણુક કહેવામાં આવતા હતા. હારે ક્ષપણુક કહેવાથી જ સાધુને બંધ થઈ જાય છે, તે પછી “રા' શબ્દ આપવાની શી જરૂર હતી? નગ્ન વિશેષણ આપ્યું છે, તેથીજ એ સિદ્ધ થાય છે કે-તે વખતે વસ્ત્રધારી મુનિઓ અવશ્ય હતા. હારે “સ્થવિર કલ્પી” અને “જીનકલપી” આ બે અવસ્થાઓ શ્વેતાની માન્યતા પ્રમાણે સિદ્ધજ ઠરે છે, એમાં લગાર મીનમિખ જહેવું રહેતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com