________________
( to )
આ
ઉપર્યુક્ત કથનથી. એ તો ચાક્કસ જણાઇ આવ્યુ કે આ રૂઢી દિગમ્બર-દેવમૂર્તિ ઉપરથીજ પ્રચલિત થઇ છે. હવે કદાચ દિગમ્બરો એમ કહેવા માગતા હોય કે-
,
“ જૈનના દેવ નાગાછે, આ રૂઢી દિગમ્બર મૂર્તિ ઉપરથી પ્રચલિત થઇ છે, તેથી અમેજ પ્રાચીન છીએ ” તેા તે પણ ખાટુ જ છે. ખરૂ જોવા જઈએ તા આ રૂઢીથી તેઓની પ્રાચીનતા સિદ્ધ નથી થતી, પરન્તુ તેઓ જૈન ધમ ને કલ કભૂત થયા છે ઃ આ વાત સિદ્ધ થાય છે. કેમકે જમ્હારથી તેએ મૂર્તિને નગ્નાવસ્થામાં રાખવા લાગ્યા, ત્હારથી આ લેાકેાક્તિ પ્રચલિત થઇ છે. આ લેાકેાક્તિ કઇ શાસ્ત્ર પ્રતિપાદ્ય નથી. આવીજ એક બીજી પણ લેાકેાક્તિ -જ્ઞના ફ્રેન્છા ' એ પ્રમાણેની ચાલી આવે છે, અને તે લેાકેાક્તિ સ્થાનકવાસી ( ઢૂંઢીયા ) સાધુએ ઉપરથી ચાલેલી અનુભવાય છે. કેમકે ઢુંઢીયા સાધુઓના કેટલાક વ્યવહાર, નિદાને પાત્ર બને, વ્હેવા હાય છે. હવે શું આ લેાકેાક્તિ ઉપરથી ઢૂંઢીઆએ એમ કહી શકે ખરા કે “ગૅના žચ્છા' આ લોકોક્તિ અમારા ઉપરથી ચાલે છે, માટે અમે પ્રાચીન છીએ. '' કદાપિ નહિ હેવીજ રીતે દિગમ્બર ભાઇઓથી પણ, તે લેાકેાક્તિના આધારે પેાતાની પ્રાચીનતા સિદ્ધ કરી શકાય તેમ નથી. આવીજ લેકોક્તિઓ ઉપર મ્હારા ખુશમિજાજી મિત્ર સાથે મ્હારે એક વખતે વાતચીત થતી હતી, તે વખતે હેમણે મ્હને કહ્યું કેઃહશે કે મ્હારે ઘરમાં
–
“ હમને એ વાતને અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com