________________
( ૮૭ ). famine at Ujjayini and led the jains to Southern India was not the Shrutakeyalin of that name but Bhadrababu II, the Minor Angin who became Pontiff in B. C. 53 or 61 according to the “ Digambara Pattavalis"
અર્થાતઃ–આ વાત ઐતિહાસિક છે કે, આચાર્ય ભદ્રબાહુએ, એ પ્રમાણે ભવિષ્ય વર્ણન કર્યું હતું કે “ઉજજનીમાં બાર વર્ષનો દુકાળ પડશે.” અને તેટલા માટે હેમણે જૈનીઓને પોતાની સાથે દક્ષિણ હિન્દુસ્થાનમાં દેશાટણ કરાવ્યું. આ આ ચાર્ય શ્રુતકેવલી હતા, પરંતુ બીજા ભદ્રબાહુ હતા; કે જેઓ ચેડા અંગોને જાણવાવાળા હતા અને દિગમ્બર પટ્ટાવલીઓના આધારે ઈ. સપૂર્વે ૫૩ યા ૬૧ માં આચાર્યપદે આવ્યા હતા.
આ બધી વાતો ઉપરથી વાંચકે સારી પેઠે સમજી શક્યા હશે કે- મહાવીરદેવની પ્રાચીન પરંપરા ધારણ કરી ચાલનારા વેતામ્બરે છે, મ્હારે નવીન–અર્વાચીન કલ્પિત પંથ પ્રમાણે ચાલનારા દિગમ્બરભાઈઓ છે.
હવે હે મહારા પૂર્વના લેખમાં, ડૅ. ભાંડારકરના “મેરી समझमें दिगम्बर सम्प्रदाय मूलका और श्वेताम्बर पंश पीछेका है। આ વાક્યનું ખંડન કર્યું છે, હેને મિ. પાંગલે મહાશય “ જૈનમુનિને અયોગ્ય એવું મેણું ' કહી બતાવે છે. કહે,
આ તેઓને કે અંધ પક્ષપાત કહેવાય ? પરન્તુ ઠીક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com