________________
(૯૩ ) સમયમાં જૈન મૂર્તિઓ નગ્ન હોય છે ” આ હે પવન ફૂ કાયેલે છે, તે અનુસાર 3. સાહેબે તેમ કહી દીધું હોય તે ના નહિ,” તે હેમાં ઉતારી પાડવાનું શું કહી શકાય ? ડૉ. ભાંડારકરની આટલી ગ્યતા શું? તેથી પણ અધિક ગ્યતા હેય અને કદાચ આ વિષયમાં તેઓએ અધિક તપાસ ન કરી હોય, તે તેઓ કંઈ સમયે ભૂલથાપ ખાઈ જાય, હેમાં શું આશ્ચર્ય ? શું સંસ્કૃતના પ્રોફેસર થયા કે અંગ્રેજીમાં એમ. એ. થયા, એટલે દુનિયાભરની વાતે તેઓના જાણવામાં આવી ગઈ? નહિ, હેતે હે વિષય હેય, તે હેમાંજ સપૂર્ણતયા કામ બજાવી શકે. અસ્તુ ! હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ.
આગળ ચાલતાં મિ. પાંગલે લખે છે કે:–“ કર્ણાટક તરફ દુકાળના વખતમાં જૈન સાધુ ઈ. સ. પૂર્વે ૪ સિકામાં ગયા આને જવાબ તે પ્રથમજ અપાઈ ગયું છે.
હાં ગયા પછી તેમણે ત્યાં જૈન મંદિર સ્થાપ્યાં, શ્રવણબેલગુલ, હાદ્વીબીડ, મુડબીદ્વી વિગેરેની લંગોટ વગરની પ્રાચીન જૈન મૂતિ ડે. ભાંડારકરના વચનની સત્યતા સાબીત
કરે છે.'
- આ તેઓનું કથન, કથનમાત્રજ છે. એમ કહેવાથી કે માની શકે નહિં. જહેવી રીતે મહે સ્વારા પ્રથમના લેખમાં પ્રાચીન શિલાલેખો વિગેરેનાં પ્રમાણે આપ્યાં છે, હેવીજ રીતે યદિ દિગમ્બર (લગેટ વિનાની) મૂતિઓ પ્રાચીન દેખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com