________________
( ૫ ) કરવા-કરાવાથી શું તે મૂર્તિ પિતાની સિદ્ધ થઈ શકવાની છે? પરતુ ઠીક છે, દિગમ્બર ભાઈઓની આ ચાલ કંઈ આજની નથી. આ રૂઢી તે હેમની વંશપરંપરાથી જ ચાલી આવે છે. આવા એકજ તીર્થને માટે તેઓ ઝઘડે ઉભું કરે છે, એમ નથી. શ્વેતાનાં પ્રાયઃ તમામ પ્રાચીન તીર્થોમાં ઝઘડાદેવની ઉપાસના કરવા લાગી જાય છે. જુઓ સમેતશિખરજી, પાવાપુરી, રાજહી આદિ તીર્થોને માટે કેટલી પિતની ટાંગ પસારી? જે કે જહાં હાં તેઓ અનીતિપૂર્વક ઝઘડા ઉઠાવે છે, હાં
હાં તેઓને “લાખોની બરબાદી ” અને લેક-સમાજમાં ફિટકાર” આ બે ફળ સિવાય ખરી રીતે બીજું કંઈ મળતું નથી, તે પણ તેઓ પિતાના કુળમાં ચાલી આવતી રૂઢીને બરાબર સંભાળી રાખે છે. અંતરીક્ષ કે હેવાં જહે હે વેતામ્બરેનાં તીર્થોમાં થોડો પણ દિગમ્બરભાઈઓને પગ પસાર થયું છે, તે અમારા શ્વેતામ્બરભાઈઓની ઉદારતા અથવા કહે કે ભદ્રિકતાનું જ પરિણામ છે. “આંગળી દેખાડવાથી દુર્જને પાંચે પકડી લે છે. આ લોકોક્તિને તેઓ (વેતામ્બર) યથાર્થ સમજ્યા જ નથી, એમ મહારે કહેવું જોઈએ. એક નીતિકાર કહે છે કે, “દુર્જનના ઉપર દયા કરવી, તે હેની દુર્જનતાને ઉત્તેજન આપવા બરાબર છે. હું મિ. પાંગલે મહાશયને આ સ્થળે એટલી સૂચના કર્યા વિના ન રહી શકે કે કોઈપણ રીતે શિરપુરની પ્રતિમા દિગમ્બરેની કરવાની નથી. માટે દિગમ્બરે
વ્યર્થ ઝગડાને ન વધારે, તે માટે તેઓને ભલામ કરે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com