________________
( ૯૪ )
આવતી હોય, તેા શામાટે હેના સવત સાથેના લેખા વિગેરે પ્રસિદ્ધ કરવામાં હમે પછાત છે ? અને કદાચિત્ મિ. પાંગલે મહાશય પૂજા–પ્રક્ષાલ નહિ થવાથી, હેના ઉપરની કાલિમા ઉપરથી, હેને પ્રાચીન ગણતા હાય, તે પછી હેવી પ્રાચીનતા સિદ્ધ કરવામાં હેમને કંઈ તકલીફ ઉઠાવવી પડે તેમ છેજ નહિ. પરન્તુ, એટલું જરૂર છે કે હેવી પ્રાચીનતા જનસમાજ તે માની શકશે નહિં, જનસમાજ તે હારેજ માનવાનું સાહસ કરે કે જહારે પ્રાચીન મૂર્તિએ ઉપરના સાલ– સંવત્ વાળા શિલાલેખા અથવા હેવાં બીજા પ્રમાણેા રજી કરવામાં આવે.
મિ. પાંગલેએ બેલગુલ, હાલીખીડ, મુડખીદ્રી વિગેરે સ્થળાએ લગાટ વિનાની મૂર્તિઓ હાવાનુ જાહેર કરે છે, પરન્તુ હેમાં આશ્ચય શું છે ? કેમકે દિગમ્બરોની ઉત્પત્તિ બાદ તે સ'પ્રદાયમાં થએલ ભદ્રબાહુ ( શ્રુતકેવલી ભદ્રાહુ નહિં) કર્ણાટકમાં ગયા, તેઓના વખતની તે મૂર્તિઓ હાય, તે વાત સ’ભવી શકે છે. પરન્તુ તેથી તે પ્રાચીન તા કહી શકાયજ નહિ......
મિ. પાંગલેએ પૃષ્ઠ ૨૯માં ‘અંતરીક્ષજી પાર્શ્વનાથ’ની સ્મૃતિ સંબંધી કેવલ ઠુઠવાદજ જાહેર કર્યેા છે. તે મૂર્તિ શ્વેતામ્બરાની છે, એમાં લગાર પણ મીન-મેખ જેવું નથી. હૅને માટે શ્વેતામ્બરાના ‘તીર્થકલ્પ ' આદિમાં ખાસ ઉલ્લેખ કરેલા છે, હેવીજ રીતે તે મૂર્તિના સંબંધમાં શા માટે દિગમ્બર ભાઇએ ત્હવા લેખિત કે બીજા
પુરાવા રજુ કરતા નથી ? કેવલ ઝઘડા કરવાથી કે લાખાનુ’પાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com