________________
( ૯૨ )
નથી કરતું ? એક ધર્મનાં મન્ત્રબ્યા બીજા કોઇ ધર્મના મન્ત્ર. ન્યાની સાથે કોઈ અશમાં મળતાં હોય, તે તેથી શું એમ કહી શકાય કે-આ ધર્મ તેા અમુક ધર્મની શાખા છે ? અથવા આ ધર્મે અમુક ધર્મનું અનુકરણ કરેલ છે ? કદાપિ નહિ' યદિ આ સિદ્ધાન્ત સર્વમાન્ય હોય તેા હૅને કહેવા દ્યા કે“ કેટલાક વેદના અનુયાયિએ એમ માને છે કે વેદ અપક્ જેય છે, અને હેવીજ રીતે દિગમ્બર પણ માને છે કે તીર્થંકરોની વાણી નિરક્ષરી છે” ત્હારે આ ઉપરથી હું એમ કેમ ન કહી શકું કે દિગમ્બરોએ આ પાતાના સિદ્ધાન્ત, તે વેદાનુયાયીઓ ઉપરથી ઉભા કર્યા છે? મ્હને આશા છે કે ડૅા, જૈકાખી મહાશય આ મ્હારા કથનને અક્ષરશઃ મળતા થશે.
પરન્તુ નહિ, એ કાઇ વાત નથી. અમુક વાત ખીજાની સાથે કાઇ અંશે મળતી આવી, તેથી હેણે તેના ઉપરથી જોડી કાઢી છે, એ સિદ્ધાન્ત ડીકજ હોય તેા દુનિયાના વ્યવ હારજ બિલકુલ હવા વિનાની ધમણ જેવા સંકુચિત થઇ જાય. એવું સેંકડા વખત આપણે અનુભવીએ છીએ કે એક માણસની પાસે હે વિચાર સાંભળ્યા હોય છે, તેજ વિચારા કાળાન્તરે કે તત્કાળ બીજાની પાસે પણ સાંભળીએ છીએ તે તેથી તે બન્નેએ એક બીજાનું અનુકરણ કર્યું છે, એમ કહી શકાયજ નહિ.
ડા. ભાંડારકર મહાશયે, મિ, પાંગલે મહાશયને આપેલા મૂર્તિએ સ’બધીના જવાખમાં મ્હે' એમ લખ્યુ કે–વર્તમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com