________________
(૯૬ ) અંતરીક્ષ પાર્શ્વનાથની મૂતિ તા બની છે, એજ પ્રાચીન ચાલી આવતી વાતને કાયમ રાખે. નાહકનાં ડફાણ વધારવામાં કંઈ લાભ કાઢી શકે, તે હું દેખી શકતા નથી. હે પ્રમાણે હમેશાંથી સત્યતા ચાલી આવી છે, તેમજ ચાલવા ઘે. બસ! જુઓ હમણાંજ ઝઘડાને અંત આવશે. લાખનું પાણી થતું અટકી જશે અને શાન્તિને વરસાદ વરસશે. જો કે આથી વેતાંબર સંપ્રદાય કરતાં દિગમ્બર સંપ્રદાય અર્વાચીન છે,” આ સત્ય હકીકત જહેવી ને હેવી કાયમ રહેશે, પરન્તુ તે તકરારેને દિગમ્બરભાઈએ શાન્તિ પકડી નિકાલ લાવશે, તે નામ મહેસું થશે, એમાં જરા પણ સંશય નથી.
હવે ‘જનગ્રંથ રચના અને લેખનકાળ” ના વિષયમાં મહારે કહેવું જોઈએ કે–જોકે તે સંબંધી વાતને હું પ્રથમ ટ્રેટમાં અને આ લેખમાં ઘણી જ ફૂટ રીતે ઉલ્લેખી ગયે છું, તે છતાં શ્રીમાન ટેટના ૩૦ મા પૃષ્ઠમાં લખ્યું છે કે –
દિગમ્બર સમ્પ્રદાયનું એજ માનવું છે કે-“મહાવીર તીર્થે. કરે ગૌતમ ગણધરને કહેલું, જૈનધર્મ જ્ઞાન પરંપરાથી શિષ્યોને શિખવવામાં આવતું, અને છેવટે ધરસેન મુનિના શિષ્ય પુષ્પદંત અને ભૂતબલીએ તે ગ્રંથરૂપે લખી રાખ્યું.”
કતાનું પણ તે માનવું છે કે–મહાવીર તીર્થકરે ગતમાદિગણઘરોને કહેલું જૈનધર્મનું જ્ઞાન પરંપરાથી શિવેને શિખવવામાં આવતું, પરંતુ આ તેઓનું કહેવું સત્ય વિરૂદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com