________________
(૨) આ વખતમાં પણ બાર વર્ષને દુકાળ પડ્યા હતા,
(૩) પહેલા ભદ્રબાહુ બ્રાહ્મણ હતા, હેવી જ રીતે આ બીજા ભદ્રબાહુ પણ બ્રાહ્મણ હતા.
(૪) પહેલા ભદ્રબાહુ દુકાળના સમયમાં મગધ દેશમાંથી નેપાળમાં ગયા હતા, જ્હારે બીજા ભદ્રબાહ ઉજજૈનથી કર્ણટકમાં ગયા હતા. | (૫) પહેલા ભદ્રબાહુની ઉમ્મર ૭૬ વર્ષની હતી, હારે બીજા ભદ્રબાહુની પણ તેટલી જ દિગમ્બરે માને છે. બસ! આવાં કેટલાંક કારણોથી એકની કથા બીજામાં ઘુસાડી દીધી છે. આજ અભિપ્રાયને ડૉ. ગેરિનોટ પણ પુષ્ટ કરે છે કે–બીજા ભદ્રબાહુ ઉર્જ થી કર્ણાટકમાં ગયા હતા, નહિં કે પહેલા.
3. ગેનોટને અંગ્રેજી ફેક અહિં રજુ કરૂં તે ૫હેલાં હારે કહેવું જોઈએ કે–જે કે હું પહેલાંજ બતાવી ગયે છું કે, વેતામ્બરની ઉત્પત્તિ હજુ દિગમ્બરે જ નિર્ણય કરી શક્યા નથી અને તે વાતને પુષ્ટ કરનાર વાત, શ્રીરૈનાતમાં ની બીજી–ત્રીજી કીરણ વાંચતાં મળી આવી છે. ઉક્ત કિરણના निमिन भी यही कहलाते थे । आचाराङ्गके शाता चार
आवार्यों में ये तीसरे थे। वीर भगवानके ६८३ वर्ष पीछे तक अंगज्ञानकी प्रवृत्ति रही है । और ये चारों आचार्य ११८ वर्ष के भीतर हुए हैं । इस लिए वीर नि० संवत ६५० के लगभग
दूसरे भद्रबाहुका समय निश्चित होता है।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com