________________
(૮૨ ) હેમના સમયને જ તે લેકે હજુ નિશ્ચય કરી શક્યા નથી. જુઓ -
(૧) વામદેવ, પિતાની “ભાવસંગ્રહની ટીકા'માં લખે છે કે-વિ. સં. ૧૩૬ માં જનચંદ્રદ્વારા વેતામ્બરેની ઉત્પત્તિ થઈ, આ વખતે ભદ્રબાહુ હતા. ( આ સંવતને વીર સં. ૬૦૬ ગણવામાં આવે છે.)
(૨) મૂલસંઘની બલાત્કારગણુની પટ્ટાવલીમાં લખ્યું છે કેવીર નિર્વાણથી ૪૯૮ વર્ષમાં ભદ્રબાહુ પસ્થ થયા.
(૩) “સર્વાર્થસિદ્ધિ’ની ભાષા ટીકામાં, વીરનિર્વાણથી ૬૪૩ વર્ષમાં ભદ્રબાહુ થયા, એમ લખ્યું છે.
(૪) સરસ્વતીની પટ્ટાવલીમાં વીરનિર્વાણથી પ૧૫ વર્ષે દેવલોક પામ્યા, એમ લખ્યું છે. ( ૪૨ માં પાટપર બેઠયા .)
હવે આ ચારે અભિપ્રા–લેખે, વાંચકે ધ્યાન પૂર્વક વાંચશે તે માલૂમ પડશે કે, એક બીજાથી ભિન્ન ભિન્ન સંવત બતાવી રહ્યા છે. આ ઉપરથી આપણે જોઈ શક્યા કે-દિગ
મ્બરનું, “ બીજા ભદ્રબાહુના વખતમાં વેતામ્બરની ઉત્પત્તિનું માનવું કપિલ કપિત અને પાયા વિનાના પુલ જેવું છે.
હેવી જ રીતે તેઓ પ્રથમ ભદ્રબાહુના વખતમાં વેતાબની ઉત્પતિ થઈ, એમ પણ કહેવાને સમર્થ થઈ શકે તેમ નથી. કેમકે
પહેલા ભદ્રબાહ વીર નિર્વાણથી ૧૬૨ વર્ષે સ્વર્ગવાસી થયા, એવું તેઓના ‘વિકમ પ્રબન્ધ” આદિમાં લખ્યું છે, જહારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com