________________
( ૭૪ )
પ્રિય વાંચક ! આ તેઓના જવાબ કોઈ પણ જાતની પુષ્ટી કરનારા છે કે ? પુષ્ટી શાની કરે ? કેમકે તેઓ પોતેજ, આમ હશે, જો આમ હશે તે આમ થયું છે.' આવું અસબદ્ધ વાક્ય લખે છે તે પછી હેને ‘ જવાબ' કહેવાનું સાહસ કાણુ મૂર્ખ કરી શકે ? આ વિષયમાં હજી પણ હું દાવા સાથે કહી શકુ છુ. કે—મિ. પાંગલે મહાશય, કાઇ પણુ રીતે પેાતાના બચાવ કરી શક્યા નથી અને કરી શકે તેમ પણ નથી.
દિગમ્બર ગ્રન્થાને રચના કાળ તે આપણે ઉપર ઘણા વિસ્તારથી તપાસી ગયા. હવે મ્હારા પ્રથમના લેખમાં એ શકા ઉઠાવેલી છે કેઃ
-
“ જો દિગમ્બર મત પ્રાચીન હતે તે ગણુધાદિ મુનિએનેા બનાવેલા કોઇ પણ અંગ, પ્રકરણ, અધ્યાય અથવા વસ્તુ અવશ્ય હોવું જોઇતું હતું, અને છે તે નહિ', તેથી પણ એ સિદ્ધ થાય છે કે દિગમ્બરોએ પોતાના મત ચલાવવા માટેજ સ્વકલ્પિત નવીન ગ્રન્થાની રચના કરી લીધી છે. ’’
વાંચકા, વિચારી શકશે કે આ કથન મ્હારૂં શું ખાટુ છે? કેમકે હાં સુધી તેએ પ્રાચીન કોઇ અંગ, પ્રકરણ આદિ સમ્પૂર્ણ તા શું ? થોડા અંશ પણ ન બતાવી શકે, ત્યાં સુધી એમ કેમ ન કહી શકીએ કે તેઓના ગ્રન્થા ખીલકુલ વર્કપેાલ કલ્પિત છે ? પરન્તુ આવું મીઠું દૂધ પણ તેને ઘણુંજ અરૂચિ ‘ભરેલુ’ નિવડયુ’. તેઓ તે કહે છે કે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
www.umaragyanbhandar.com