________________
( G૯) ગએલા નગ્ન સાધુ ગણે છે, તેઓ નગ્ન હતાજ નહિં. બેશક, હૃમે શ્વેતા બની હે ઉત્પત્તિ આપી છે, તે ઉપરથી એમ કહી શકે છે, પરંતુ તે હમારી બતાવેલી ઉત્પત્તિજ કપલ કલ્પિત છે, એ વાતની સિદ્ધિ પહેલાં કરી બતાવી છે, તે પછી વિશેષ લખવું શા કામનું ?
મિ. પાંગલે મહાશયે એક સ્થળે ડૅ. જોકેબી મહાશયને એક ફકર આપી એમ સિદ્ધ કરવા કશિશ કરી છે કે –“વેતામ્બરના ગ્રન્થની રચના ગણધરાદિથી નથી થએલી, પરંતુ દુષ્કાળના વખતમાં જેઓએ વેતામ્બર મતની ઉત્પત્તિ કરી, તેઓથી થએલી છે, અને તે પણ ભદ્રબાહુની મદદ વગર.”
પાંગલે આ પ્રમાણે અર્થ કાઢવામાં મહેટી ભૂલ કરે છે કેમકે ડાજેકેબીને ફકરો તે સાફ સાફ કહે છે કે –
“તે સમયમાં ગ્રન્થો એકઠા કર્યા, મ્હારે હેને પગલે મહાશય ગ્રન્થ રચાયા એમ કહે છે, આ તેઓની અજ્ઞાનતા નહિં, તે બીજુ શું કહી શકાય ? બેશક, જેકેબી મહાશયનું આ કહેવું ખરું છે કે “અગીઆર અંગે (Collected) ગોઠવવામાં–સંગ્રહ કરવામાં ભદ્રબાહુ શામીલ હેતા, (તે સમયે તેઓ નેપાળમાં હતા ), પરંતુ તેથી એમ તે કદાપિ સિદ્ધ થઈ શકતું નથી કે અગિઆર અંગોને સંગ્રહ કરવામાં તેઓ વિરૂદ્ધ હતા. જે તેઓ વિરૂદ્ધજ હોય તે, શ્રી સંઘની આજ્ઞાથી સ્થૂલિભદ્રાદિ તીક્ષણ બુદ્ધિવાળા પાંચસે સાધુઓ ભદ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com