________________
શકાય ? પરન્તુ ઠીક છે, નિર્નાથ દિગમ્બર સંપ્રદાયની અંદર જહેમ લોકે મનમેદ ઉડાવે છે, હેમ વેતાબર સંપ્રદાયની અંદર પણ મુનિરાજે, લોકોને મનોદક ઉડાવવા દે તે જરૂર, મિ. પાંગલે મુનિરાજોની તારીફ (સ્તુતિ) કરે. પરંતુ મિ. પાંગલે મહાશયે આ વાતને પિતાના અંતઃકરણમાં બરાબર કોતરી રાખવી જોઈએ કે -શ્વેતામ્બર આ નાય, દિગમ્બર આમ્નાય જે અગર (ગુરૂવિનાને) નથી, કતાઓની અંદર હજુ શાસન પ્રિય મહાત્માએ મેજૂદ છે, અને હાં સુધી તેઓની વિદ્યમાનતા છે, તહાં સુધી તેઓ શાસ્ત્રવિરૂદ્ધવર્તન કરનારાઓની અને ઉસૂત્ર પ્રરૂપણ કરનારાઓની હામે પડવાના, પડવાના ને પડવાના. ચાહે તે મહાત્માઓની લો કે સ્તુતિ કરે યા નિંદા પરન્તુ તે બદલ અમારા પગલે મહાશયને શામાટે પેટમાં દદ થતું હશે ? તે કંઈ સમજી શકાતું નથી. યાદ રાખવું જોઈએ કે શ્વેતામ્બર સાધુઓ હઠ કરનારા નથી, કિન્તુ સાચી વાતને જાહેર કરનારા છે.
મિયાની ચાંદે ચાંદ” જહેવું કરે, તે વેતામ્બર સાધુઓ સત્યગ્રાહી ગણી શકાય, આ પણ કે ન્યાય? દિગમ્બરેની અસત્ય વાતને કવેતામ્બર સાધુઓ ન સ્વીકાર કરે અને હેનું ખડન કરે, તે તેથી શું તેઓ દુરાગ્રહી થઈ ગયા કે ? ભાઈ! દુરાગ્રહી કે અન્ધશ્રદ્ધાળુ તે મારા જેવા દિગમ્બરભાઈએ જ છે કે-જેઓને અનેકાનેક પ્રમાણેથી એ વાત સિદ્ધ કરી આ પીએ છીએ કે “દિગબરે અર્વાચીન છે, તે છતાં “થિ વિશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com