________________
( ૬૫ ) શું આશ્ચર્ય છમસ્થાવસ્થામાં રહેલા તમામ છ ભૂલને પાત્ર બને છે, જે એમ ન હોય તે તીર્થંકરે શામાટે છમસ્થ અવસ્થામાં ઉપદેશ ધારા વહેતી ન રાખે? તેનું કારણ એજ હતું કે–તેઓ એમ સમજતા હતા કે–ચદિ છમસ્થ અને વસ્થામાં ઉપદેશ દેવામાં હે પ્રરૂપણ થાય હેમાં, અને કેવળ જ્ઞાન થયા બાદ કરેલી પ્રરૂપણામાં બીજે જ ભાવ પ્રકટ થાય, તે દ્વિધાવાળુ થવાને પ્રસંગ આવે, માટે જ તેઓ છદ્મસ્થાવસ્થામાં ઉપદેશ ન્હોતા દેતા. અને હેવીજ રીતે શ્રીયુત યુ. ડી. બરીયાએ પણ છત્મસ્થ અવસ્થાના કારણથી ભૂલ કરેલી છે.
આ વિષયમાં મિ. બીયાની સાથે, પૂજ્યપાદ મહારાજ શ્રીઈન્દ્રવિજયજીને ઘણે વિસ્તારથી પત્રવ્યવહાર થએલે છે, અને તે પત્રવ્યવહારમાં અન્તગત્વા આવેલા પરિણામને જાહેર કરૂં, તે પહેલાં મિ. બધયાની સરળતા, સત્યપ્રિયતા અને તેઓના ઉત્સાહ બદલ અનેક ધન્યવાદ આપ્યા સિવાય હું આ લેખિનીને આગળ ચલાવી શકું નહિં. ખરેખર, ગ્રેજ્યુએટ્સ વર્ગમાં આવા પુરૂષો હું કવચિતજ જેવા ભાગ્યશાળી નિવડ્યો છું. મિ. બરડીયા, પોતાના તા. ૨૦–૭–૧૩ના પત્રમાં લખે છે કે –
“ એક બે પિઈન્ટ સિવાય ઘણેજ ૫રિશ્રમ લઈ સરસ મીમાંસાયુકત મુનિશ્રી વિદ્યાવિજયજીએ પોતાને લેખ લખ્યો છે, ત્યારે મી. પાંગલે પિતાને લેખ વિદ્વત્તાને ન છાજે તેવા શયુક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com