________________
( ૬ )
પ્રિકપાઠક ! મી૰ ખરાડીયાના અગ્રેજી કરાવાળા ચરખા તે પાછા, પૃષ્ઠ ૨૦ અને ૨૧ માં પણ પાંગલે મહાશયે ચલાન્યા છે. પરન્તુ ત્યેના ઉત્તર તા હું પ્રથમજ આપી ગયાધુ, એટલે ‘વીણેલાને વીણવા કરતાં, નવું વીણવું સારૂં હૈની માફક તે ટ્રેકટના આગળના ભાગમાં જહે અશુદ્ધિ-અસત્ય રૂપી કીડાઓ ખિલખિલાઈ રહ્યા છે, હેએનેજ દૂર કરવા વધારે ઉત્તમ સમજી છું.
'
આજ સુધી હું એમ સમજતા હતા કે જાદુઇ ખેલા-હાથચાલાકીના ખેલેા કરવામાં પ્રાસર નથુ મ`ચ્છાચંદ અવ્વલ નખર ભાગવતા હશે. પરન્તુ જમ્હારથી મિ. પાંગલેનું ટ્રેકટ મ્હારા વાંચવામાં આવ્યુ, ત્હારથી મ્હને એમ ખાતરી થઇ કે, નહિ, અસલી સ્વરૂપને ઉડાવી દેઇ, હેને ખીજાજ રૂપમાં બતાવવાની જા ુવિધામાં ખરેખર મિ. પાંગલેએ વિશારદતાજ પ્રાપ્ત કરી છે.
વાંચકાએ જોયુ હશે કે-મ્હે' મ્હારા પ્રથમના લેખમાં એક સ્થળે એમ જણાવ્યું છે કેઃ—
દિગમ્બર મતાનુયાયિઓનુ' એમ કહેવું છે કે અગી- ચાર અ'ગ વિચ્છેદ થઈ ગયાં છે, અને વીર સ. ૬૮૩ માં ધરસેન નામના મુનિ પાસેથી જ્ઞાન લેવાવાળા બે મુનિએએ પહેલ પહેલાં જ્યેષ્ઠ શુકલ પચમીને દિવસે ત્રણ સિદ્ધાન્ત બનાવ્યાં, હવે અહિ' પ્રશ્ન એ ઉઠે છે કે—તે મુનિઓએ શાસ્ત્રાની ૨ચના શા આધારે કરી? કદાચિત્ કાઇ એમ કહે કે અંગાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com