________________
( ૬ )
સિદ્ધ થઈ શકવાની હતી ? વળી આ હે ત્રણ ચાર વાગ્યે આપ્યાં છે, તે તે અસખદ્ધજ આપ્યાં છે, ન તે હેમણે તે કયા પ્રસ`ગની વાત છે ? તે બતાવ્યું છે, અથવા તેઆએ કયા પૃષ્ઠમાંથી, કયા પ્રકરણમાંથી તે વાકયેા ઉદ્ધૃત કર્યાં છે, તે પણ મતાવ્યું નથી, એથી વાંચનારા સહુજ સમજી શકશે કે આ હૅમના જૂઠે વિતંડાવાદ અથવા તેા ચાલબાજીજ છે.
હવે તે અંધશ્રદ્ધા કે અજ્ઞાનતા નથી રહી કે માત્ર શ્લોક કે સંસ્કૃત વાક્ય આપી દેવાથી હેને વેદવાકય માની લે. હવે તે વાંચનારાએ પ્રકરણ, સ્થળ, પૃષ્ઠ વિગેરે તમામ મશાલે મેળવ્યા પછીજ હેને સત્ય માનવાનુ સાહસ કરે છે. હારે મિ. પાંગલે મહાશયને કઈ પ્રખળ યુક્તિ મળતી, ત્હારે તેઓ કેવા શબ્દોમાં પેાતાના રાશ બહાર કાઢ છે, ત્યેના નમૂના એક આ પણ છેઃ—
નથી
.............અને આ ખાટા શાસ્ત્રને કેટલાએક ભેાળા, હઠીલા શ્વેતામ્બરી ભાઇએ ખરાં માને છે.”
ધન્ય છે દિગમ્બરી, હમારી ભદ્રિકતા અને સરળતાને !! મહાશયજી ! શું હમારાં શાસ્ત્રને અધશ્રદ્ધાથી કે અજ્ઞાનતાથી માની બેઠેલા દિગમ્બરીએ સાચી વાતને પણ માનવામાં, કન્નોજના ટટ્ટુએથી પણ વધીને અડીઅલપણું કરે છે, હેને હમે ભદ્રિક અને સરળ ગણાછે કે? વાહ, મહાશય ! શું કહેવું હુમારી અક્કલની અમલદારી માટે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com