________________
(૬૬) લખેલો છે. કંઇક ઉશ્કેરણુ વૃત્તિથી તે લખાએલ હેાય તેવું ભાસે છે.
મારે એક વાત આ પત્રમાં લખવી જોઈએ. મી. પાંગલે મારે પેરેગ્રાફ ટાંકીને તેની સાથે પોતાના વિચારે ભેળવી દઇને મને અને જૈન શ્વેતાંબર સાધુઓને અન્યાય આપે છે એ નિસંશય છે. તેથી મારી પ્રથમ વિનંતિ સ્વીકારી તે ગેરસમજતી ઉતપન્ન કરાવનાર મારો સંક્ષેપમાં લખાયેલ પેરો આપ સુધારી આપે. જે આપની તેમ ઈચ્છા નહીં હશે તેજ પછી હું તે સુધારવા આરંભ કરીશ. એજ”
શું આ પત્ર બદલ, આવી સરલતા સત્યપક્ષતા માટે મિ. બડીયાને થોડે ધન્યવાદ ઘટે છે?
બસ ! હવે મહારે, મિ. પાંગલે મહાશયે મી. બરડીયાને ફકરો આગળ ધરી જે ફૂલ મારી છે, હેને કંઈપણ જવાબ આપવાની જરૂર નથી. મિ. બરેડીયા પિતેજ તે ભૂલ સ્વીકારે છે. તે પછી, પાંગલે મહાશયની રામકહાણી માટે લખી લખીને, પાઠકોને વિશેષ સમય શામાટે રેક જોઈએ?
હુ આ પ્રસંગે એક આશા અવશ્ય રાખીશ કે, મિ. પાંગલે મહાશયે શ્રીયુત બધયાને “સમજુ” “વિદ્વાન” ઈતિહાસ સંશોધક” અને “પદ્વીધારક ઇત્યાદિ વિશેષ હે પ્રેમથી જે ઉત્સાહથી લખેલાં છે, તે પ્રેમ કે ઉત્સાહને લગાર માત્ર પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com