________________
ખંડિત નહિ કરે. અને મિ. બરડીયા સત્યપક્ષી થયા-સાચું તે મહારૂં, આ અનુસાર વર્તવા લાગ્યા, તેથી મિ. પાંગલ, યદિ બીજા જ વિશેષણથી બડિયાને વધાવશે તે, જોકે સત્ય-પ્રિય બયાને તે કંઈજ નથી, પરન્તુ હાં ! જનસમાજ તે મિ. પાંગલેની કિંમત આંકયા વિના કદાપિ રહી શકશે નહિ. આ વિષયમાં અધિક લખવું વ્યર્થ છે, પાઠકે સ્વયં વિચાર કરી શકે તેમ છે. આગળ ચાલતાં મિ. પાંગલે પૃષ્ઠ ૧૯માં લખે છે કે –
કુંદકુંદાચાર્યના વખતમાંજ દિગમ્બર કવેતામ્બર બદલ ગિરનાર પર્વતપર વાદ થયે, તે વેળા દિગમ્બર પ્રાચીન અને શ્વેતામ્બર અર્વાચીન ઠર્યા. ”
શું આમ લખવા માત્રથી કોઈપણ બુદ્ધિમાન માની લેવાનું સાહસ કરશે કે ? એવી રીતે તે દરેક પિતપોતાની વડાઈ હાંક્યા કરે, પરંતુ તેથી પ્રમાણ વિને પ્રામાણિક થઈ શકે નહિં. આ સિવાય “પ્રભાસપુરાણ” “ દ” “રામાયણ બાલકાંડ” અને “નિઘંટુ’ એમ બે ત્રણ વાગ્યે સંસ્કૃતના, કે જાહેની અંદર “નગ્ન' અર્થને કહેવાવાળે શબ્દ કે “નગ્ન” શબ્દ આવેલ છે, તે ઉલેખ્યાં છે, પરંતુ હું એમ કહ્યા વિનાન રહી શકું કે “નગ્ન” શબ્દને દેખી “નાગા' થવાને, દિગ
મ્બર ભાઈઓને એક મહાવરેજ થઈ ગયા છે. ભલા, “નગ્ન” શબ્દ આવવાથી દિગમ્બર ભાઈઓની પ્રાચીનતા કેવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com