________________
( ૬ ) કુતરૂં પિસતું હોય છે, ત્યહારે હૈને હટ સરાવગી (દિગ
મ્બર)' એમ કહીને હાંકવામાં આવે છે, અને આ પ્રમાણે હુ ઘણાઓના મુખેથી સાંકળું છું, તેથી માલૂમ પડે છે કે–આ લેકેક્તિ ઘણું કાળથી ચાલી આવતી હોવી જોઈએ, અને જે તેમજ હોય તે શું દિગમ્બર ભાઈઓને ગ્રામદ્લેની સાથે કંઈ સંબન્ધ હશે કે ?
હારે તે વખતે પણ કહેવું પડયું કે નહિં, આ હમારી મોટી ભૂલ છે. શું લોકેતિ ઉપરથી એમ કહી શકાય કે? અને તે શું સંભવિત છે કે?
આવીજ લેકેતિ “ ના "નાત ” એ પ્રમાણેની પણ ચાલે છે. શું આ લેકેનિને કેઈપણે બુદ્ધિમાન સાચી માની શકશે ? કદાપિ નહિ. જેને શું આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક અને મેક્ષ આદિ પદાર્થને નથી માનતા કે હેથી તેઓ નાસ્તિક કહેવાય ? જહેવું જેનોના શોમાં ઉપર્યુક્ત પદાર્થોનું
સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે, તહેવું કોઈ પણ દર્શનમાં જેવામાં આવતું નથી. વેદમાં બતાવેલી હિંસા આદિ નિવકાર્યોને જૈનોએ ન માન્યાં, એટલે તેઓને ‘નાસ્તિક ” નું ટાઈટલ આપી દીધું, આ તે કેવલ કેપબુદ્ધિનું જ પરિણામ છે, અને દ્વેષ બુદ્ધિથી ચાલેલી લેકેતિઓ પ્રમાણભૂત હોઈ શકે જ નહિં. યદિ
જનના દેવ નાગા ” આ લોકતિને આગળ ધરી દિગમ્બર ભાઈએ પોતાની પ્રાચીનતા સિદ્ધ કરવાનું બીડું ઝડપતા હોય, તે મહારે કહેવું જોઈએ કે–ના : એ લેકે કિતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com