________________
( પલ )
વેતામ્બરના દેવ જે નસ હેતા, તે લેકમાં કહેવાતી રૂઢી કયાંથી આવી?”
ટૂંકમાં જવાબ તે. એટલે જ હોઈ શકે કે “આ રૂઢી આવી દિગબરના દેવ નાગા દેથા હાંથી.” એવું કેણ કહી શકે કેઆ રૂઢી વેતામ્બરના દેવ નાગા હતા, તે ઉપરથી આવી? તાઅરના દેવ નાગા હતા પણ નહિં, અને એ પણ નહિં. અને જે આ રૂઢી કતાબના દેવ ઉપરથીજ પ્રચલિત થઈ હોય, તે મ્હારે કહેવું જોઈએ કે-વેતામ્બરના મંદિરમાં જતાં અન્ય દર્શનીએ અચકાય છે, કે દિગમ્બરેના મંદિરમાં જતાં? હેની તપાસ કરે. તપાસ શી કરવી છે, બનારસ-લખન વિગેરે સ્થળોએ મ્હારે દિગમ્બરની રથયાત્રા નિકળે છે, ડારે હેની અંદર કેઈપણ હિન્દુધર્માનુયાયી શામેલ થતો નથી, એટલું જ નહિ પરંતુ મહું પ્રત્યક્ષ એ વાતને અનુભવ કર્યો છે કે-લખનમાં તે દિગમ્બરેની રથયાત્રા હોય છે, તે દિવસે કુલ બજાર બંધ રહે છે, બલ્ક સાંભળવા પ્રમાણે મુસલમાને પણ દુકાને બંધ કરે છે. અને તેજ શહેરમાં શ્વેતામ્બરની રથયાત્રા કે વડે નિકળે છે, ત્યહારે કુઠ્ઠ બજાર ખુલે રહે છે અને લોકે ઉત્સાહપૂર્વક હૈમાં ભાગ પણ લે છે. બલકે બનારસમાં તે અન્યદર્શી નીને ભગવાનની પાલખી ઉઠાવતાં અને પોતાનાં મકાને ઉપરથી પુષ્પ વડે ભમવાનું ને વધાવતાં પણ હે જોયા છે. પાઠક ! વિચાર કરી શકશે કે, મિ. પાંગલેનું કથન કેટલું બધું
થી ભરેલું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com