________________
( ૫૭ )
પાત્ર-વસ્ત્રા અને શરીર વિગેરેને પણ ત્યાગ કરી દીધો? કદાપિ નહિં. ત્યારે “ ગગનપરિધાન' શબ્દથી ૬ નગ્નાવસ્થાને સ્વીકાર ” કહેનાર મિ. પાંગલે મહાશયની બુદ્ધિને મુબારકબાદી આપ્યા વિના કેમ રહી શકાય ? આ સિવાય ઉપયુક્ત ભાગવતના ફકરામાં આવેલા “પરમહંસ ધર્મ ને અર્થ પાગલ મહાશયે બ્રેકેટમાં “દિગમ્બરમત' કર્યો છે, પરંતુ આ કયા કેશની ટાંગ તેડી, એ બતાવ્યું હતું તે વધારે સારું હતું.
આ પરામર્શ ઉપરથી વાંચકે સમજી ગયા હશે કે મિ. પાં ગલે મહાશયને કોઈ સ્થલ યુક્તિ, પિતાની પ્રાચીનતાના વિષયમાં નથી મળી આવી, ડારે તેઓએ “ના” શબ્દની કે “નગ્ન અર્થને કહેવાવાળા શબ્દની જ ડાઢી ખીચવામાં, પિતાના સમયને વ્યય કર્યો જણાય છે. “બુદ્ધિનો વ્યય કર્યો છે એમ કહે. વાનું સાહસ હું તે કરી શકું જ નહિ; કેમકે “નગ્ન અર્થને કહેવાવાળા શબ્દોને શેધી કાઢવામાં બુદ્ધિને એટલી તકલીફ નથી પડતી, હેટલી કે યુક્તિઓનું ખણ્ડન કરવામાં યા નવા પ્રમાણેને શેધી કાઢવામાં પડે છે.
આ તે શું ? ભાગવતના સંબંધમાં તે હું બીજું પણ પ્રબલ પ્રમાણ આપવાને સમર્થ થાઉં છું.
પ્રસ્તુત ભાગવત વ્યાસજીનું નહિ, પરંતુ અર્વાચીન ‘પદેવનું બનાવેલું છે, એમ “પુરાણ તત્વપ્રકાશમાંથી મળી આવે છે. પુરાણ તત્ત્વપ્રકાશના પ્રથમ ભાગના દશમા પૃષ્ઠમાં લખ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com