________________
(૫૫). હવે મિ. પાંગલે મહાશયની એક ઔર કરતૃત તપાસીએ. મિ પગલે મહાશય, પૃ ૧૩ માં હિન્દુધર્મશાસ્ત્ર ભાગવતને એક પુરા આપી, પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવામાં કૂલ્યા સમાતા નથી. પરંતુ તેઓ એ વાતને કડાં સમજે છે કે હું આ પુરા આપવામાં કેટલી ભૂલ કરું છું? તેઓની ભૂલ હું બતાવું, તે પહેલાં, હેમણે આપેલે ભાગવતને ફકરે અહિં ઉદ્ધત કરે ઉચિત સમજું છું. તે ફકરો આ છે –
"एवमनुशास्यात्मनान्स्वयमनुशिष्टानपि लोकानुशायनार्थ महानुभावः परममुहृद् भगवानृषभोपदेश उपशमशीलानां उपरतकर्मणां महामुनीनां भक्तिज्ञान-वैराग्यलक्षणं पारमहंस्यधर्ममुपशिक्ष्यमाणः स्वतनयशत ज्येष्ठ परमभागवतं भगवज्जनपरायणं भरतं धरणिपालनायाभिषिच्य स्वयं भवनरवोर्वरितशरीरमात्रपरिग्रह उन्मत्त इव गगनपरिधानः प्रकीर्णकेश आत्मन्यारोपिताहवनीयो ब्रह्मवर्तात्मवत्राज !"
હવે આ ઉપર્યુક્ત કથનમાં આવેલ “ ધાન: ' - બ્દને આગળ ધરી, તેઓ એમ કહેવા માગે છે કે- “ષભદેવ ગગનરૂપી વસ્ત્ર ધારણ કરી અર્થાત્ દિગમ્બર બનીને પિતાના કર્તવ્યને વિચાર કરતા બ્રહ્મવર્તમથી નિકળી પડયા.'
શું આ તેઓની યુક્તિ કઈ પણ પ્રકારના મહત્વને સ્થાપિત કરે છે? હરગિજ નહિં. હે માલ-ખજાનાને છેડે, પુત્રપરિવારને છેડે, અને સારા રાજ્યપાટને છેડ, હેના માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com