________________
( ૫૬ )
"
?
એક વસ્ત્ર ‘ગગન પરિધાન ' રૂપજ લેખાય, તા હૈમાં શું આ હુ પહેલાંજ બતાવી ગયો છું કે- વૈવિ હ્રફૂદેન નિયા નિવા વપથ્થર' અર્થાત્ ચાવીશે તીર્થંકરે એક દેવ દૃષ્ય સહિત સાધુ અવસ્થા સ્વીકાર કરે છે. તે! આવું એક દેવ દુષ્ય માત્ર હાવાથી તેને ‘ગગનપરિધાન ' એવું વિશેષણ આપવાથી, ક'ઈ' એમ ન કહી શકાય કે તેઓએ નગ્નાવસ્થા સીકારી. વ્યવહારમાં પણ આપણે જોઇએ છીએ કે-હેમ કાઈ માણસ કેવલ ધેાતીયું પહેરીને નદીમાં ઉતર્યા હાય, પરન્તુ તે એમજ કહે છે કે ભાઈ ! મ્હારે નદી ઉતરવા માટે બધાં વસ્ત્રો કાઢી નાખવાં પડડ્યાં. હેવીજ રીતે કાઇ માણસે ધેાખીને વા ધાવા આપ્યાં હોય, અને જો કે વ્હેને પહેરવાને અમુક વસ્રા હોય છે, તાપણ તે તગાઢો (ઉઘરાણી) કરતી વખતે એમજ કહે છે કે–ભાઇ ! કપડાં જલદી આપે, ઉઘાડા ફરવું પડે છે.
આ એક વ્યાવહારિક ભાષા છે. તેથી એમ સિદ્ધાન્ત કાઢી લેવાના નથીજ કે તેઓ નગ્નજ કરે છે. અને હેવીજ રીતે ઋષભદેવ જેવા રાજરાજેશ્વર, સાધુ અવસ્થા સ્વીકાર કરે અને તેની પાસે એક દેવન્દૂષ્ય માત્ર હાય, તે તેને માટે ‘ગગન પરિધાન ' કહેવું લગાર માત્ર પણ ખોટું નથી. આજકાલ પણ જાએ કાઈ સાધુ થાય છે, ત્હારે હેને માટે લોકો એમજ કહે છે કે ધન્ય છે, ફલાણાના છોકરા બધુ... છેડી સાધુ થઈ ગયા. '' આથી શું લ્હેણે દુનિયાભરની ચીજો છેાડી દીધી ? બધું ' કહેવાથી ખાવું-પીવું-બેસવું-ઉઠવું–સુવું-આદ્યા- મુહપત્તિ
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com