________________
પણ સાચી માનવાનું, દિગમ્બરભાઈએ સાહસ કરશે ખરાજ ને? પરતુ નહિં, આવી લાકે તિઓ ઉપરથી અમુક એક ધારણ બાંધવું, એ તે અસત્ય વાતને ખરીદી લેવા બરાબર છે.
હવે પૃટ સેલમામાં મિ. પાંગલે મહાશયે, કતારની ઉત્પત્તિ દુષ્કાળના વખતમાં બતાવી છે. પરંતુ મ્હારા પ્રથમના લેખમાં બતાવેલી દિગમ્બરની ઉત્પત્તિની વાતને, તેઓ ગાયબજ કરી નાખે છે, અર્થાત્ ઉડાવી દીધી છે. વેતામ્બરની ઉત્પત્તિની જે રામકહાણી શ્રીમાને ચીતરી છે, હેમાં કંઈ પણ પ્રમાણિકતાની વાત નથી. નિદાન તેઓએ કંઈ પણ પ્રમાણ આપ્યું નથી. આ સિવાય તેઓનું આ લખવું: _“વેતામ્બરી ભાઈએના કરતાં, વેતામ્બરી સાધુઓ જ વધારે હડ કરનારા હેય છે, અને તેઓ ન્યાયની કોઈ પણ વાત એકદમ માનતા નથી.” બિલકુલ મૂર્ખતા કે દ્વેષ ભરેલું છે. હેમાં તેઓ પ્રમાણ “લાલન અને સાધુઓને ઝઘડે થયે હતો. તે બતાવે છે.
ખરેખર મિ. પાંગલે મહાશયે પિતાની સ્વચ્છન્દતાને સારો અનુભવ અહિં જ આપી દીધો છે. શ્વેતામ્બર સાધુઓને અને લાલનને કયા વિષયમાં ઝગડે થયે હતું ? વિગેરે કથા કહેવાની અહિં કંઈ પણ જરૂર જોતું નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે, શાસન શુભેચ્છક મહાત્માઓ, કઈ પણ શમ્સને શાસ્ત્ર વિરૂદ્ધ કલ્પનાઓ કરતાં, શાસન વિરૂદ્ધ કાર્યો કરતાં અટકાવ કરે અથવા શિક્ષા કરે છે તેઓને હઠ કરનારા કે “ન્યાયની વાતને નહિ માનનારા ” કહેવું એ કેટલું બધું પાપી કામ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com