________________
( ૪ ). શ્વેતામ્બર જૈન સાધુઓનું વર્ણન કરવામાં આવેલું છે, ટાંકી બતાવી કતારની પ્રાચીનતા છ કરેલ છે.
આ લેકમાં આપેલું વેઈન, અવતાર સાધુઓનું નહિં, દિગબર સાધુઓનું છે એમ કહેવાની કઈ પણ બારી તેઓને ન મળી, હારે શ્રીમાને એક બીજીજ કરત ઉભી કરી. અને તે એજ કે શિવપુરાણનેજ અવાંચીન બતાવી આપ્યું. હેની પુષ્ટીમાં તેઓએ “આર્યધર્મ' નાના માસિક પુસ્તકમાં આવેલા પુરાવા રજુ કર્યો છે. | વાંચકેએ આ વિષયને લગાર બારીકાઈથી વાંચવે. મિ. પાંગલે મડાશયે વ્હે પુરાવાના ઉતારા આપ્યા છે, હેમાને પહેલે આ છે --
(૧) પિરાણિક મંડળીએ જેલોના આદિ અને ઉત્તર પુરાણ માફક અઢાર પુરાણ અને અઢાર ઉપપુરાણે બનાવ્યાં.”
આ પ્રથમ પુરાવા ઉપર આપણે એ વિચાર કરવાને છે કેકતારમાં આદિ કે ઉત્તર પુરાણ છે નહિ, દિગમ્બર આ. મનાયમાં છે, એટલે એમાં તે કઈ કહેવા જેવું છેજ નહિં કે, મિ. પાંગલે મહાશયના કહેવા પ્રમાણે પરાણિક મંડળીએ દિગમ્બર પુરાણોનું અનુકરણ કર્યું છે.
હવે હેની ઉપરના પિરામાં તો શ્રીમાન સાફ કથન કરી ગયા છે કે “કારણ કે અર્વાચીન પુરાણ કર્તાઓએ જૈનધર્મનું વર્ણન કરતાં કંઈ કંઈ શ્વેતામ્બર સાધુનું જ વર્ણન કર્યું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com