________________
( ૧૦ ) આ ઉપર આપણને એ સમીક્ષા કરવાને અવકાશ મળે છે કે યદિ દિગમ્બરોના પુરાણોનું અનુકરણ કરી પારાણિક મંડળીએ પુરાણોની રચના કરી હોય, તે શા માટે તેઓ જન ધર્મને ઉલ્લેખ કરતાં વેતામ્બર સાધુઓનું વર્ણન કરે? તે. એને તે દિગમ્બર સાધુઓનું જ વર્ણન કરવાને પ્રસંગ રહેલે છે, કેમકે દિગમ્બરેનાજ પુરાણની માફક (પાંગલેના કહેવા પ્રમાણે) તેઓ રચના કરે છે. આથી મિ. પાંગલે મહાશયના કથન અનુસારજ એ સિદ્ધ થાય છે કે પિરાણિક મંડળીએ દિગમ્બરે નાં આદિ અને ઉત્તર પુરાણની માફક રચના નથી કરી, પ્રત્યુત દિગમ્બરેએજ, તે પિરાણિક મંડળીનાં રચેલાં પુરાણે ઉપરથી રચના કરી છે.
“આર્યધર્મ' માસિકના જહે ઉતારા પગલે મહાશયે આપ્યા છે, હેને બીજો ઉતારે એમ કહે છે કે –
ભેજ રાજાની પછી દેશે વર્ષ વિણવ મતને પ્રારભ થયો. કંજર જાતમાં શઠ કેપ મનુ ય પેદા થયે. તેણે આ મતને છેડેક પ્રચાર કર્યો. પછી ચંડાળકુળના મુનિવાહન અને યવનકુળના યાવનાચાર્ય થયા, તેમણે આ મત ફેલાવવા ઘણી જ ખટપટ કરી. પછી ચોથે બ્રાહ્મણ કુળને રામાનુજ થયે, તેણે આ મત ઘણેજ ફેલા. શેએ શિવ પુરાણ વિગેરે બનાવ્યાં.'
ખેર ! આ બધી રામાયણની આપણને કંઈ પણ જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com