________________
(૪૩) સાચું' જેવું રાખતા હોય, તે પછી, હું તે શું ? બ્રહ્મા પણ તેઓને સમજાવવા માટે સમર્થ થઈ શકે ખરા કે ? હરગિજ નહિં.
હ હારા પ્રથમના લેખમાં સાફ સાફ બતાવી છું કે—“ પહેલાં તે સમગ્ર જૈન સાધુઓનું નામ જ “નિર્ચન્થ ” હતું, અને હેને માટે એક પટ્ટાવલીનું પણ પ્રમાણ આપ્યું છે કે – __ 'श्रीसुधर्मस्वामिनोऽटी मूगिन् यावद् निर्ग्रन्था साधवो ऽनगारा इत्यादि सामान्यार्थाभिधायिन्याख्याऽऽसीत् ।
અર્થા–નિગ્રન્થ ' શબ્દથી સાધુ–નગાર કહેલ છે, કંઈ નિર્ચન્થને અર્થ “નાગો” એ પ્રમાણે કરવામાં આવ્યા નથી.”
આ પ્રમાણે સાફ ભેદ બતાવવા છતાં પણ, મહાશય નિગ્રન્થ, નગ્ન-દિગમ્બર એ શબ્દોને એકજ ઝાડના ફળ રૂપે બેતાવે છે, શું આ તેઓની અક્કલને નમૂનો નથી ?
હવે મિ. પાંગલે મહાશય પિતાના ટેકટના સાતમા પેજમાં “વેતામ્બર ભાઈઓની વિચાર ભૂલ ” બતાવતાં બે ઉદાહરણો આપે છે. એક હાઈસ્કુલનું, અને બીજુ ગ્રેજ્યુએટનું. એ ટલે કે-હાઈસ્કુલ કહેવાથી સાત ધોરણ સુધી શિક્ષણ આપનારી વિદ્યાલય સમજવી, અને ગ્રેજ્યુએટ કહેવાથી મેટીકયુલેશન, પ્રીવિઅસ, ઇન્ટરમીજીએટ બધી પરીક્ષાઓ તેની અંદર આવી ગઈ. હેવીજ રીતે “દિગાર કહીએ એટલે વસ્ત્રધારણની સામાન્ય શ્રેણિથી તે વસ્ત્ર છેડતાં સુધીની એટલે દિગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com