________________
( ૫ )
પણ, કાઇ હેવી અવસ્થામાં દેખતા નથી. આજ કાલ કોઇ પાંગલે મહાશયના નાગુરૂ અારમાં નિકળે અને તેને તીર્થંકરની માફક, નાવસ્થામાં કોઈ ન દેખે તો વિદ્યાવિજય, તાથંકરનુ આપેલું દાન્ત સાચું માનવાને માટે તૈયાર છે. વાતને તેઓ કેમ ભૂલે છે કે-દિગમ્બરોના માનવા પ્રમાણે તે તીર્થંકરાને તા બહિરગ-યતિલિગના અભાવ૪ મતાન્યેા છે. જુએ હેને માટે ‘પ્રવચનસાર ’ ની વૃત્તિમાં કહ્યું છે કેઃ
આ
" न विद्यते लिंगानां धर्मध्वजानां ग्रहणं यस्येति वहिरंगयतिलिंगाभावस्येति "
આથી એ સિદ્ધ છે કે જીનેશ્વરાને અહિરા યતિલિંગને અભાવ છે.
એ તે ખરૂ છે કે—જેઓ સ્થવિર કલ્પમાં હતા, તે અમુક સમયને માટે ‘ જીનપ્’ અવસ્થા સ્વીકારતા હતા, ૫રન્તુ તે શા માટે? તપસ્યા કરીને પોતાનાં ચીકણાં કર્મોને મૃદુ અનાવવા માટે. પરન્તુ તેથી તે અવસ્થા ઉત્તમજ હતી, એમ તા હતુંજ નહિ. હેને માટે આ એકજ દષ્ટાન્ત બસ થશે. ધારો કે એ ઉમેદવારો ‘ મેટ્રીકયુલેશન 'ની પરીક્ષા આપવાના છે, હેમાં એકે વિશેષ મહેનત ન કરી અને ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી, ઝ્હારે બીક્તએ અત્યન્ત પરિશ્રમ કરીને કેટલીક મુદતે ઉત્તીણુતા પ્રાપ્ત કરી છે, તે તેથી પેલા વધારે મહેનત કરીને પાસ થએલા ઉમેદવાર ઉત્તરા છે, એમ કોઇ પણ બુદ્ધિમાન્ કબૂલ કરી શકેજ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com